________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ. ૨ ઉ૦ ૧
૨
___ कामेहि य संथवेहि गिद्धा, कम्मसहा कालेण जन्तवो । ताले जह बंधणच्चुए एवं आउक्खगंति तुती ॥ ६ ॥ | શબ્દાર્થ : (૧) વિષયભોગની તૃષ્ણા તથા (૨) સ્વજનેમાં (૩) વૃદ્ધ રહેનાર (૪) પોતાનાં કર્મનાં ફળ ભોગવે છે (૫) અવસર પ્રાપ્ત થયે (૬) પ્રાણી (૭) તાલફળ નીચે પડી જાય છે (૮) જેમ (૯) બંધનથી છૂટેલ (૦) એ માફક (૧૧) આયુષ્યને ક્ષય થયે છે (૧૨) મૃત્યુને પામે છે.
ભાવાર્થ – વિષય ભોગની તૃણાવાળા તથા માતા પિતા સ્ત્રી આદિ પરિચિત પદાર્થોમાં આસક્ત રહેનાર પ્રાણીઓ, અવસર પ્રાપ્ત થયે પિતાનાં કરેલાં કર્મોનાં ફળ ભેગવતાં ભેગવતાં આયુષ્યને ક્ષય થતાં મૃત્યુને પ્રાપ્ત થાય છે. જેમ બંધનથી છૂટેલ તાલફળ શીઘ નીચે પડી જાય છે તે ન્યાયે પર ભવમાં ચાલ્યા જાય છે. ભાવ એ છે કે ભેગની ઈચ્છાવાળે પુરુષ વિષયનું સેવન કરી પિતાની તૃષ્ણાની તૃપ્તિ કરવા ઈચ્છતા આ લોક તથા પરલોકમાં કેવળ કલેશ જ પામે છે. પરંતુ તૃષ્ણાની શાંતિ કદી થતી જ નથી. એમ જાણી સુખના ઈચ્છક એ વિષય ભાવને દૂર કરી ધર્મ આરાધનમાં લક્ષ વધારી જીવન વ્યતીત કરવું તે આત્મહિતનું કારણ જાણવું
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया अभिणूम-कडेहि मुच्छिए तिव्वं तेकम्मेहिं किच्चती ॥७॥
શબ્દાર્થ : (૧) જે (૨) કોઈ લેકે (૩) બહુ મૃત (૪) હોય (૫) ધાર્મિક (૬) બ્રાહ્મણ (૭) ભિક્ષુક (૮) હોય (૯) માયાકૃત અનુષ્ઠાનેમાં (૧૦) આસક્ત હોય તેઓ (૧૧) અત્યન્ત (૧૨) કર્મ દ્વારા (૧૩) પીડિત હોય છે.
ભાવાર્થ- માયામય અનુષ્ઠાનમાં આસક્ત પુરુષ ચાહે બહુ શ્રત હોય, ધાર્મિક હોય અથવા બ્રાહ્મણ હોય ચાહે ભિક્ષુક હોય
( ૧૧
૧૨