________________
૫૪
સૂત્ર કૃતંગ સૂત્ર અ॰ ૨ ૦૧
થયેલ સુઅવસરને સંયમગ્રહણ કરી સફળ બનાવવેા એ મનુષ્યનું કર્તવ્ય છે, એમ વિચારી ધર્મ આરાધન કરવા ઉદ્યમવંત મની રહેવું.
૧
R
3
*
દ
मायाहि पियाहि लुष्पई, नो सुलहा सुगई य पेचओ ।
૧૧
૧૦
૧૨
૧૩
एयाई भयाई पेहिया, आरंभा विरमेज्ज सुव्वए || ३ ||
શબ્દાથ (૧) માતા (૨) પિતામાં લુબ્ધ (૩) પીડા પામે છે તેના માટે (૪) સુલભ (૫) નથી (૬) સુગતિ (૭) પરલેાકમાં (૮) એ (૯) ભયને (૧૦) દેખી (૧૧) સુવ્રતપુરુષ (૧૨) આરંભથી (૧૩) વિરક્ત થાય.
ભાવા:– પ્રાય—જીવા, માતા, પિતા, પુત્ર, પુત્રી, શ્રી આદિ સ્વજનાના સ્નેહમાં લુબ્ધ થઇ પીડાને પામતા થકા વારવાર સંસાર પરિભ્રમણ કરે છે. માવા આસક્ત જીવાને માટે મૃત્યુ પછી પરલેાકમાં સુગતિ પ્રાપ્ત થવી સુલભ નથી, એવું જાણી સુવ્રત પુરુષા પરલેાકના ભયને દેખીને આરંભથી વિરક્ત થાય, નિવૃત્ત થાય. આસક્ત જીવા ધ પ્રાપ્તિ માટે ઉદ્યમ કરી શક્તા નથી. લાહના 'ધનથી વધારે દૃઢ અશ્વન જીવાને સ્વજનના સ્નેહનું રહેલ હાઈ, ભલા ખૂરા વિવેકથી રહિત બની સ્વજનાના પાષણ માટે નીચમાં નીચ કાર્ય કરતા ભય પામતા નથી, આવા જીવા સજ્જન વર્ગમાં નિન્દ્રિત મને છે અને તેઓને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, એમ જાણી સુવ્રતપુરુષ જાગૃત રહી આરંભ, પરિગ્રહ, સ્વજન સ્નેહથી દૂર રહી માનવભવને સફળ બનાવે એવા ભગવંતના ઉપદેશ છે.
७
.
૧૪
जमिणं जगती पुढो जगा, कस्मेहिं लुप्पति पाणिणो ।
દ
९
૧૦
૧૩
१२ ૧૧
सयमेव कडेहिं गाई, नो तस्स मुच्चेज्जपुट्ठयं ॥ ४ ॥
શબ્દા : (૧) અનિવૃત્ત પુરુષની સ્થિતિ (ર) સ`સારમાં (૩) અલગઅલગ (૪) જીવ (૫) પેાતાના (૬) કરેલા કર્માંના કારણે (૭) કર્માંના ઉદયથી