________________
અધ્યયને ૨ જુ. પ્રથમ ઉદેશે
संबुज्झह किं न बुज्झह ? संवोही खलु पेच दुल्लहा; नो एवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियं ॥ १ ॥
"શબ્દાર્થ : (૧) હે ભવ્ય ! તમે બોધ પ્રાપ્ત કરે (૨) કેમ બોધને પ્રાપ્ત કરતા નથી (૩) મૃત્યુ પશ્ચાત પરલોકમાં (૪) બેધપ્રાપ્ત થ (૫) દુર્લભ થશે (૬) વ્યતીતરાત્રિ (૭) પાછી આવતી (૮) નથી (૯) સંયમજીવન (૧૦) ફરી (૧૧) સુલભ (૧૨) નથી.
ભાવાર્થ – હે ભવ્યજીવો ? તમે બેધને પામો, કેમ બંધને પ્રાપ્ત કરતા નથી ? જે રાત્રિ વ્યતીત થઈ તે ફરી પાછી આવતી નથી. તેમજ સંયમી જીવન મૃત્યુ બાદ પરેલકમાં પ્રાપ્ત થવું સુલભ નથી મહાન દુર્લભ છે, ભગવાન શ્રી ઋષભદેવસ્વામી, (ભરત ચક્રવતીથી તિરસ્કાર પામેલા) પોતાના એઠાણું પુત્રને તથા સુર, અસુર, મનુષ્ય, નાગ તથા તિર્યંચાને ઉપદેશ આપે છે કે હે ભવ્યજી ? તમે જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ ધર્મના બંધને પ્રાપ્ત કરે કારણ કે ફરી આવે અવસર પ્રાપ્ત થ કઠિન છે. એક તો મનુષ્યને જન્મ, કર્મભૂમિ, આર્યદેશ, ઉંચકુળમાં જન્મ, સર્વ ઇન્દ્રિય સંપૂર્ણ એ સર્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. વળી શ્રવણ તથા સમક્તિની પ્રાપ્તિ પણ દુર્લભ છે, પૂર્વોક્ત સામગ્રી પામીને બુદ્ધિમાન પુરુષોએ તુચ્છ વિષયોના સેવનને ત્યાગી સદૂધમને બોધ પ્રાપ્ત કરવું જોઈએ, નિર્વાણ આદિ સુખના દેનાર જૈનેન્દ્ર ધર્મથી યુક્ત મનુષ્યભવ પામી તુચ્છકામોનું સેવન કરવું એ આત્માને અહિતનું કારણ જાણવું. જે પુરુષ વિષય સેવનમાં