________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ઉ. ૪
ન કરે, મૈથુન સેવન ન કરે, પરિગ્રહ કે પરિગ્રહ મમત્વ ન રાખે, રાત્રિ ભેજન ન કરે, આ બધાં વ્રત-નિયમે જ્ઞાન પ્રાપ્તિનું ફળ સારરૂપ જાણવું, જેમ પિતાને મરણ અપ્રિય છે, એ જ રીતે સર્વ જીને મરણું અપ્રિય છે, એમ જાણી કઈ જીવેને પીડા–કષ્ટ ઉત્પન્ન થાય તેવા કાર્યોથી અલગ રહેવું તે આત્મકલ્યાણને સમાધિને સુખને માર્ગ છે.
युसिए य विगय गेही, आयाणं सम्म रक्खए । चरिभासण સાહુ, મત્તા ઇ તો ૨૨ .
શબ્દાર્થ : (૧) દશ પ્રકારની સાધુ સમાચારીમાં સ્થિત આહારાદિમાં (૨) આસક્તિ રહિત સાધુ (૩) જ્ઞાન દર્શન તથા ચારિત્રની સમ્યક્ પ્રકારથી (૪) રક્ષા કરે (૫) ચાલવામાં (૬), બેસવામાં (૭) શયામાં તથા (૮) ભજન (૯) પાણીના વિષયમાં (૧૦) સદા ઉપગ રાખે.
ભાવાર્થ – દશ પ્રકારની સાધુ સમાચારમાં સ્થિત તથા આહારાદિમાં આસક્તિ રહિત, મુનિ જ્ઞાન, દર્શન, ચારિત્રની ઉપગ પૂર્વક રક્ષા કરતા થકા ચાલવા, બેસવા, તથા શયનમાં યત્ના રાખે તથા ભાત પાણીમાં ઉપગ રાખી રહેવા, જાગૃત રહે.
एतेहिं तिहिं ठाणेहिं संजए संततं मुणी । उक्कसं जलणं જૂર્વ, વિવિ I ૬૨ -
શબ્દાર્થ ઃ (૧) એ, (૨) ત્રણ (૩) સ્થાનમાં (૪) સદા (૫) સંયમ રાખતા થકા (૬) મુનિ (), માન (૮) ક્રોધ (૯) માયા (૧૦) લેભને (૧૧) ત્યાગ કરે.