________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦-૪
____जे कोइ तसा पाणा, चिटुंति अदु थावरा । परियार अस्थि से अंजू जेण ते तस्स थावरा ॥ ८ ॥
૧૧
શબ્દાર્થ : (૧) જે કઈ (૨) ત્રસ અથવા (૩) જીવ (૪) સ્થાવર (૫) સ્થિત છે (૬) પર્યાય (૭) હેય છે (૮) તેની (૯) અવશ્ય (૧૦) જે (૧૧) ત્રસ હોય તે (૧૨) સ્થાવર અને સ્થાવર હોય તે ત્રસ થાય છે.
ભાવાર્થ- આ લેકમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવે છે. તે અવશ્ય એક બીજાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. ત્રસ હોય તે સ્થાવર થાય છે ને સ્થાવર હોય તે ત્રસમાં ઉત્પન્ન થાય છે. અન્ય તીથીઓની માન્યતા ગાથા છઠ્ઠીમાં બતાવેલ છનું નિત્યપણુંપુરુષ મૃત્યુ પામી પુરુષ જ થાય તે હકીકત અસત્ય છે. આ ઉપદેશ તે સંપૂર્ણ જ્ઞાની ભગવંત મહાવીરને છે. જેના શુભાશુભ કર્મો નુસાર પર્યાય પલટતી રહે છે, એકાંત આગ્રહ ન રાખવો.
उरालं जगओ जोगं विवज्जासं पलेंति य । सव्वे अक्कत તુવર, અને હવે જિયા ? .
શબ્દાર્થ: (૧) દારિક જીવની (૨) અવસ્થા (૩) વિશેષ પૂલ છે કારણ સર્વ જીવો એક અવસ્થાને છોડી બીજી અન્ય (૪) અવસ્થામાં (૫) જાય છે તથા (૬) સર્વ જીવોને (૭) દુઃખ (૮) અપ્રિય છે (૯) તેથી (૧૦) કેઈપણું (૧૧) જીવની હિંસા નહિ કરવી.
ભાવાર્થ – દારિક જીની અવસ્થા વિશેષ સ્થૂલ છે, કારણ કે સર્વ પ્રાણીઓ એક અવસ્થાને છોડી અન્ય બીજી અવસ્થા (પર્યાય-વિપર્યાય)માં ઉત્પન્ન થાય છે, તેમજ સર્વ જેને દુઃખ અપ્રિય છે, તેથી કેઈ પણ જીવની હિંસા કરવી નહીં, સંસારી સર્વ