________________
૧૩
સત્ર કૃતાંગ સત્ર રસ ઉs છે. પુનઃ પિતાના શાસનની પૂજા અને પરશાસનને અનાદર થત
ખી મોક્ષમાં રહેલ જીવોને હર્ષ ઉત્પન્ન થાય છે અને પિતાના શાસનને અનાદર થતે દેખી ઠેષ ઉત્પન્ન થાય છે. આવા કાસ્યાથી મોક્ષમાં રહેલા જ રાગદ્વેષથી લિપ્ત બને છે અને તે કારણે કર્મ
જથી આત્મા મલિન બને છે. જેથી કર્મના ભારથી ફરી તે આત્માઓ સંસારમાં જન્મ ધારણ કરે છે. આવા પ્રકારનાં બ્રમપૂર્ણ કથને અન્યતીથીઓનાં રહેલાં છે. સત્ય વસ્તુને સમજી શકતા નથી. ___ इह संखुडे मुणी जाए, पच्छा होइ अपविए । वियडम्यु ઘણા મુકો, નીરાં પરાં તા ૨૨ .
શબ્દાર્થ : (૧) આ મનુષ્યભવમાં જે જીવ (૨) યમનિયમમાં રક્ત (૩) મુનિ (૪) બને છે (૫) પછી (૬) પાપરહિત (૭) બને છે પશ્ચાત્ (4) જલ રજથી (૯) જેમ (૧૦) ફરીથી (૧૧) નિર્મલ (૧૨) મલિન બને છે તેમ (૧૩) આત્મા મલિન બને છે.
ભાવાર્થ :- જે જીવ મનુષ્યભવ પામી યમ નિયમમાં તત્પર રહેતા મુનપદને પ્રાપ્ત કરી પાપ રહિત બને છે, પશ્વાત રાગદ્વેષના કારણથી આત્મા જેમ નિર્મલ જલ, રજથી મલિન બને છે, તેમ આત્મા મલિન બને છે. આવા પ્રકારની માન્યતા અન્યતીર્થીઓની રહેલી છે, પરંતુ શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં જે જીવો જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન કરી સંસારથી અષ્ટકર્મોથી મુક્ત થઈ સિદ્ધમાં ગયેલ છે તે આત્મા ફરી સંસારમાં આવતા નથી. આ સત્ય હકીકતને અન્યતીથી જાણી શતા જ નથી તેથી સંસાર પરિભ્રમણ કર્યા કરે છે.
एताणुवीति मेहावी, बंभचेरे ण ते वसे । पुढो पावाउया सव्वे, अक्खायारो सयं सयं ॥ १३ ॥