________________
સર કૃતાંગ સત્ર ચ૦ ૧ ૧૦ ૩
ભાવાર્થ :- ઇશ્વરવાદીઓ કહે છે જે આ લેક જીવ, અજીવ, સુખ, દુઃખ, યુકત ઇશ્વરકૃત છે સાંખ્યવાદીઓ કહે છે કે આ લેક પ્રધાનાદિકૃત છે. એટલે કેટલાક અન્યતીથીઓ જગતના તથા સુખદુખના કર્તા ઈશ્વરને માને છે. ( આવી રીતે એકાંતવાદીઓના જુદા જુદા અભિપ્રાયે નિશ્ચય રહિત છે.)
सांभुणा कडे लोए, इइ युत्तं महेसिणाः। मारेण संधुया माया, तेण लोए असासए ॥ ७ ॥
શબ્દાર્થ : (૧). સ્વયંભૂએ (૨) લેકને (૩) બનાવેલ છે (૪) એમ (૫) મહર્ષિ (૬) કહે છે (૭) યમરાજે (૮) માયા (૯) રચેલ છે (૧૦) એ કારણે (૧૧) અનિત્ય છે (૧૨) લેક.
ભાવાર્થ :- કેઈ અન્યતીથીઓ કહે છે. કે સ્વયંભૂ-વિષ્ણુએ આ જગતની રચના કરી છેએમ અમારા મહર્ષિ કહે છે, યમરાજે માયા રચી છે, પુનઃ કહે છે કે સ્વયંભૂ લેકને ઉત્પન્ન કર્યા બાર અત્યન્ત ભારના ભયથી જગને મારનાર યમરાજને બનાવ્યા અને યમરાજે માયા રચી એ માયાથી લેકે મરે છે, આવા પ્રકારના સિદ્ધાંતે, મને કલ્પીત (ઘડંત) રચી લેકને અશાશ્વત માને છે, પરંતુ જગતું કેઈનું બનાવેલ નથી, તેમજ શાવત છે, અનાદિ છે, જેને અંત નથી, પરંતુ આઠ પ્રકારના કર્મોથી બદ્ધ છે સંસારમાં વારંવાર નવા નવા જન્મ લઈ મૃત્યુ પામી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે એમ શ્રી કેવળજ્ઞાની ભગવંત મહાવીર સ્વામીને ઉપદેશ છે.
माहणा समणा एगे, आह अंडकडे जगे। असो तत्तमकासीय, अयाणंता मुसं वदे ॥ ८ ॥
૧૦
૧૧ ૧૩