________________
સુત્ર કૃતાંગ સત્ર અ. ૧ ઉ. ૩ ભાવાર્થ- પૂર્વોક્ત પ્રકારે વર્તમાન વિષય સુખની ઈચ્છાવાળા કેઈ શ્રમણ વિશાલિક માસ્યની સમાન અનન્તવાર ઘાત-મૃત્યુને પ્રાપ્ત કરશે એટલે વર્તમાન ઈન્દ્રિયસુખની ઇચ્છાવાળાની આ પ્રકારની સ્થિતિ જાણી આત્માથી જીવોએ આરંભ પ્રરિગ્રહથી મુક્ત થવા ઉપયોગી રહેવું તે આત્માના શ્રેયનું કારણ છે. વિષયે છે તે આરંભ રૂપ જ છે. તે સંસાર પરિભ્રમનું કારણ છે.
હિરારિ. ટ્રેલરે બધું
તુ અન્નાન, लोए, बम्भउत्ते इ आवरे ॥ ५ ॥
શબ્દાર્થ : (૧) વળી (૨) બીજા પ્રકારનું (૩) અજ્ઞાન (૪) કોઈએ (૫) કહેલ છે જે (૬) આલાકમાં (૭) કેઈ દેવ દ્વારા ઉત્પન્ન કરેલ છે. વળી (૮) આલેક બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે (૯) અન્યનું કહેવું એમ છે જે.
ભાવાર્થ - પૂર્વોક્ત અજ્ઞાન સિવાય બીજું અજ્ઞાન એ છે કે અન્યતીથી કેાઈ કહે છે કે આ લોક કઈ દેએ ઉત્પન્ન કરેલ છે, વળી કઈ અન્ય એમ કહે છે, કે આ લેક બ્રહ્માએ ઉત્પન્ન કરેલ છે. આવા પ્રકારના અજ્ઞાનીઓના મતે અભિપ્રાય જુદા જુદા અજ્ઞાનથી ભરેલા રહેલા છે. વિશેષ વિગત શ્રી જવાહરલાલજી મ. વાળા સૂત્રમાં પ્રથમ ભાગ પાના ૧૩૮ માં જોઈ લેવું.
ईसरेण कडे लोए, पहाणाइ तहावरे । जीवा जीव समा. કરે, સુદ સુર્વણgિ | ૬ |
શબ્દાર્થ : (૧) જીવ અજીવથી યુકત (૨) સુખદુઃખ સહિત (૩) આલેક (૪) ઈશ્વરકૃત છે (૫) અન્ય કહે છે જે પ્રધાનાદિકૃત છે..