________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ૦ ૩
શબ્દાર્થ : (૧) આધાકમ આદિ આહારના (૨) દેષોને નહિ જાણનાર (૩) સંસારસ્વરૂપ અષ્ટકર્મના જ્ઞાનમાં (૪) અનિપુણ અન્યતીથી સમુદ્રની (૫) વૈશાલિક મલ્યની જેમ દુઃખી થાય છે (૬) જલની વાઢની સાથે (૭) જલનાપ્રભાવથી (૮) સૂકા અગર (૯) લીલા સ્થાનમાં (૧૦) આવીને પડનાર મત્સ્ય (શાલિક) (૧૧) ટુંક અગર (૧૨) કંકક પક્ષી દ્વારા મૃત્યુને પ્રાપ્ત કરે છે દુઃખી થાય છે એની માફક આધાકની દેષિત આહારના સેવન કરનાર (૧૩) માંસાથી (૧૪) દુઃખી થાય છે.
ભાવાર્થ – આધાકમી આહારના દેને નહિ જાણનારા સંસાર સ્વરૂપને નહિ જાણનાર તથા આઠ પ્રકારના કર્મના જ્ઞાનમાં અનિપુણ આધાકમી આહારના સેવન કરનારા, વૈશાલિક મલ્યની જેમ દુઃખને પામે છે. (સમુદ્રની ભરતીની સાથે જલના પ્રભાવથી તણાઈ સૂકા અગર લીલા સ્થાનમાં વૈશાલિક નામે મત્સ્ય આવી પડે છે અને તે વિશાલ જાતિવાળી માછલી પાણી ઘટી જવાથી ત્યાંથી પાછી સમુદ્રના પાણીમાં જઈ શકતી નથી અને ત્યાં માંસના અથી ઢંક અને કંક આદિ પક્ષીઓ દ્વારા તે મત્સ્ય દુઃખી થઈ મૃત્યુને પામે છે અને સંસારમાં જન્મ મરણરૂપ પરિભ્રમણ કરે છે. એટલે જીવઘાતઆરંભ એ જ સંસાર પરિભ્રમણરૂપ જન્મ મરણના હેતુ છે. એમ જાણે આત્માથી ઓએ આરંભથી મુક્ત થવા ઉપગવંત રહેવા જરૂર જાણવી અને શમણુવેગે નિર્દોષ આહાર પ્રહણ કરવા ઉપયોગવંત રહેવું એ સાચા સાધકને આચાર છે.
एवं तु समणा एगे, वट्टमाण-सुहेमिणो। मच्छा वेसालिया चेव, घातमेस्संति गंतसो ॥ ४ ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) વર્તમાનસુખની (૯) ઈચ્છાવાળા () કઈ (૫) શ્રમ (૬) વૈશાલિક (૭) મલ્યની (૮) સમાન (૯ અનવર ! ઘાતને (૧૧) પ્રાપ્ત કરશે.