________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧
૩
जं किंचि उ पूइकडं, सडूढी मागंतु मीहियं । सहस्संतरिय भुंजे, दुपक्खं चेव सेवइ ॥ १ ॥
શબ્દાર્થ : (૧) જે આહાર (૨) થોડો પણ (૩) આધાકર્મીકણથી મિશ્રિત હોય (૪) શ્રદ્ધાવાન પુએ (૫) આવનાર મુનિઓ માટે (૬) બનાવેલ આહારને (૭) હજાર ઘરના અંતરે (૮) ખાય તે એ સાધુ, ગૃહસ્થ તથા સાધુ (૯) અને પક્ષના (૧૦) સેવનાર જાણવા.
' ભાવાર્થ- જે આહાર, આધાકમી આહારના એક કણથી પણ મિશ્રિત-અપવિત્ર હોય, શ્રદ્ધાવાન ગૃહસ્થ આવનાર મુનિ માટે બનાવેલ હોય, એવા આહારને મુનિ એક હજાર ઘરના અંતર બાદ પણ સેવન કરે–ખાય, તે તે મુનિ, સાધુ તથા ગૃહસ્થ બન્ને પક્ષના સેવન કરનાર ગણાય, એટલે જે કઈ ગૃહરથે મુનિને માટે (ઉદેશી) બનાવેલ આહાર કર્યો હોય તે આહાર સાધુ પ્રહણ ન કરે. એટલે તે આહાર એક હજાર ઘર છેડી જ્યાં પોતાના સ્વજનો હોય ત્યાં તે આહારને તે ગૃહસ્થ મેકલાવે ને કદાચ તે સાધુ ફરતા ફરતા ત્યાં ગયા હોય તે પણ તે આહાર સાધુજને કલ્પી શકે નહિ, છતાં તેવા પ્રકારને આહાર ગ્રહણ કરે છે તે સાધુ આચારથી ભ્રષ્ટ થાય ને સંસાર પરિભ્રમણ કરે.
तमेव अदिगणता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उद्गरसऽभियागमे ॥ २ ॥
उदगस्स पभावेण, सुक्कंसि घातन्ति उ । ढंकेहि य #શહિ , માથે તે ફુરી !