________________
૩૦
સત્ર કૃતાંગ સત્ર અ૦ ૧ ૧૦ ૨ કેવળ સ્પર્શમાત્ર કર્મબંધનના ફળને અનુભવ–ભેગવટે હોય છે. કારણ બને પ્રકારથી કર્મબન્ધ સ્પષ્ટ થતું નથી. આવા પ્રકારનું કિયાવાદીઓનું અજ્ઞાન જન્ય દર્શન છે.
संतिमे अभिक्म्माय पेसाय, मणसा अणुजाणिया ॥ २६ ॥
શબ્દાર્થ : (૧) એ ત્રણ (૨) કર્મબન્ધના (૩) કારણ છે (૪) જેને વડે (૫) કરાય છે (૬) પાપકર્મ (૭) સ્વયં આક્રમણ કરે અથવા (૮) કેરી પ્રાણીને મારવા માટે નેકર આદિને મેકલે (૯) મનથી (૧૦) અનુજ્ઞા આપે.
तउ आयाणा, जेहिं कीरह पावगं ।
ભાવાર્થ – ત્રણ કારણથી કમબન્ધન થાય છે. તે ત્રણ કારણે એ છે જે સ્વયં પ્રાણીને મારવા આક્રમણ કરે, અથવા નોકર આદિને મેલી પ્રાણીની વાત કરાવે, અથવા પ્રાણીની ઘાત કરનારને અનુમોદન આપે તો કર્મબંધન થાય છે. આ પ્રમાણે આરંભથી કર્મબંધન થાય છે. એમ સૂત્રકારે અન્યતીથીઓને કર્મબંધનની વિગત બતાવેલ છે. અન્યતીથીઓના મતને નિષેધ કરે છે.
૧૦
एते उ तउ आयाणा, जेहिं कीरइ पावगं । एवं भावविसोहीए, निव्वाणमभिगच्छई ॥ २७ ॥
શબ્દાર્થ : (૧) એ (૨) ત્રણ (૩) કર્મબન્ધનાં કારણ છે (૪) જેના વડે (૫) પાપકર્મ (૬) કરાય છે (૭) એ પ્રકારે (૮) ભાવની વિશુદ્ધિથી (૯) મેક્ષને (૧૦) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ – પૂર્વોક્ત એ ત્રણ કારણથી હિંસા થાય છે, એવો જિનમત છે, પરંતુ કિયાવાદીએ ચાર પ્રકારથી થતી હિંસા અવ્યક્ત અસ્પષ્ટ માને છે.