________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અને ઉ૦ ૨ વ્યક્તિઓ તીવ્ર શેકને-દુઃખને પ્રાપ્ત કરે છે. કારણ કે બન્ને વ્યક્તિ, માર્ગથી અજ્ઞાન છે. જેથી અસહ્ય દુઃખને અથવા ઘોર જગલને પ્રાપ્ત કરે છે. એ જ દષ્ટાંતથી અજ્ઞાનવાદીઓ પિતે જ અજ્ઞાની હાઈ તેને અનુસરનારાઓ સંસાર પરિભ્રમણરૂપ અટવીમાં જન્મ મરણ કર્યા કરે છે અને દુઃખને ભગવે છે.
अंधो अंधं पहं नेतो, दूर मद्धाणुगच्छइ । आवजे उप्पहं जन्तु, अदुवा पंथाणुगामिए ॥ १९ ॥
શબ્દાર્થ : (૧) અંધ મનુષ્યને (૨) માર્ગમાં (૩) લઈ જતા (૪) અંધ પુરુષ જ્યાં જવાનું છે ત્યાંથી (૫) દૂર (૬) માર્ગમાં (૭) લઈ જાય છે (૮) ઉત્પથને (૯) તે જીવ (૧૦) પ્રાપ્ત કરે છે (૧૧) અથવા (૧૨) અન્ય ભાર્ગમાં (૧૩) લઈ જાય છે.
ભાવાર્થ- જેમ અંધમનુષ્ય માર્ગમાં અન્ય અંધ પુરુષને લઈ જતાં થકાં જે સ્થળે જવું છે ત્યાંથી દૂર સ્થળમાં લઈ જાય છે. અગર ઉત્પથને પ્રાપ્ત થાય છે. અથવા તે અન્ય માર્ગમાં ચાલ્યા જાય છે; પરંતુ જ્યાં જવાનું છે, ત્યાં પહોંચી શકતા નથી. આજ દષ્ટાંતે અજ્ઞાનીઓ સંસાર પરિભ્રમણથી છૂટી મોક્ષનાં સુખોને પ્રાપ્ત કરી શકતા નથી.
एवमेगे वि नियागट्टी, धम्ममाराहगा वयं । अदुवा ૮ ૭ ૧૩ ૧૧ ૧૨ ૧૦ ૧૨ अहम्ममावज्जे, ण ते सव्वजयं वए ॥ २० ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કેટલાએક (૩) મોક્ષાર્થી કહે છે (૪) ધર્મના આરાધક છીએ (૫) અમે (૬) પરંતુ (૭) પ્રાપ્ત કરે છે (૮) અધર્મને (૯) સર્વ પ્રકારથી (૧૦) સરલ ભાર્ગને (૧૧) તેઓ (૧૨) પ્રાપ્ત કરી શકતા (૧૩) નથી.