________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૦ ૨ ભાવાર્થ:- કેટલાએક બ્રાહ્મણા તથા શ્રમણેા સર્વે પેાત પેાતાના જ્ઞાનનું કથન કરે છે, બતાવે છે; પરંતુ લેાકમાં રહેલા સ જીવાને જાણતા નથી. (પૃથ્વી આદિ એકેન્દ્રિયા વગેરેને જીવ જાણતા નથી) ત્રસ તથા સ્થાવરરૂપે જીવા રહેલા છે. તે સર્વ જીવાને જાણતા નથી.
૪
मिलक्खू अमिलक्खूस्स, जहा वृत्ताणुभासए । ण हे उ ને વિજ્ઞાનાતિ, માસિમ તનુમાન? | ૨ ||
શબ્દા : (૧) મ્લેચ્છ પુરુષ (૨) આર્યં પુરુષના (૩) કથનને સાંભળી તેનું (૪) અનુવાદન કરે છે. ખેલે છે; પર`તુ કથનના (૫) હેતુને (૬) જાણુતા (૭) નથી (૮) આર્યં પુરુષના ભાષણના (૯) અનુવાદન કરનારા છે.
ભાવાર્થ:- જેમ આય પુરુષા કથન કરે છે. ઉપદેશ આપે છે. એ જ પ્રમાણે મ્લેચ્છ પુરુષા કથન તેા કરે છે; પર ંતુ કથનના હેતુને જાણતા નથી. ફકત આય પુરુષાએ કરેલ ભાષણનું અનુવાદન કરે છે. (પરંતુ તેના અને જાણતા નથી).
.
3
एवमन्नाणिया नाणं, वयन्तासि सयं । निच्छत्थं
.
९.
૧૦
૧૧
ન થાળંતિ, મિઅજીવ અોહિયા || ૬ ||
શબ્દા : (૧) એ પ્રકારે (ર) જ્ઞાનહીન બ્રાહ્મણા તથા શ્રમણા (૩) પેાતપેાતાના (૪) જ્ઞાનનું (૫) કથન કરે છે (૬) નિશ્ચય (૭) અને (૮) નથી (૯) જાણુતા (૧૦) પૂર્ણાંકત મ્લેચ્છની માફક (૧૧) જ્ઞાન રહિત છે.
ભાવાઃ- એ પ્રકારે જ્ઞાન રહિત બ્રાહ્મણા તથા શ્રમણા પાતપાતાના જ્ઞાનનું કથન કરે છે; પરંતુ નિશ્ચિત અને જાણુતા નથી. આવા આય ભાષાના અનુવાદન કરવાવાળા અર્થના જ્ઞાનથી હીન પૂર્વોક્ત મ્લેચ્છની માફક ખાધ રહિત છે.