________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૨
૧૯
છે એમ કેટલાએક અન્યતીર્થિઓનું કહેવું છે. આવી માન્યતા નિયતિવાદીઓની છે. વિશેષ ખુલાસો મહારાજ શ્રી જવાહરલાલજી કૃત સૂત્ર કૃતાંગ પાના ૮૬-૮૭ માં જેવું.
एवमेयाणि जपंता, बाला पंडिअ माणिणो । निययानिययं संतं, अयाणंता अबुद्धिया ॥ ४ ॥
શબ્દાર્થ : (૧) એ પ્રમાણે (૨) પૂર્વોકત કથન (૩) કહેતા થકા (૪) અજ્ઞાનીઓ (૫) પંડિત હોવાનું (૬) માનવાવાળા (૭) નિયત (૮) અનિયત (૯) એકાંત (૧૦) અજાણ (૧૧) બુદ્ધિ રહિત.
ભાવાર્થ – પૂર્વોક્ત કથનનું નિયતિવાદનું સમર્થન કરવાવાળા નિયતિવાદીઓ પિતે અજ્ઞાની હોવા છતાં પિતાને પંડિત માનનારા છના સુખ દુઃખને એકાંત નિયતિ કૃત હોવાની પ્રરૂપણ કરે છે. પરંતુ એ બુદ્ધિહીન નિયતિવાદીઓ નિયત તથા અનિયતના સ્વરૂપના અજાણ છે- જાણતા નથી.કેઈ પણ સુખ અગર દુઃખ નિયતિ કૃત હેય જ નહિ, પરંતુ પિતાના પ્રમાદેવશથી તેમ જ અજ્ઞાનતાથી બંધાયેલ કર્મોના ઉદયથી જ શુભાશુભના ઉદય પ્રમાણે સુખ અગર દુખની પ્રાપ્તિ હોય છે તે તેઓ જાણતા નથી.
एवमेगे उ पासत्था, ते भुलो विपभिआ । एवं उवटिया सन्ता, न ते दुक्ख विमोक्खगा ॥ ५ ॥
શબ્દાર્થ : (૧) એ પ્રકારે (૨) કોઈ (૩) પાસ તથા (૪) વારંવાર નિયતિ કૃત સુખ દુઃખ માનવા મનાવવાની (૫) ધૃષ્ટતા કરે છે (૬) એ રીતે સ્વમત-અનુસાર ક્રિયામાં (૭) પ્રવૃત્ત થવા (૮) છતાં (૯) દુઃખોથી (૧૦) મુક્ત થઈ શકતા (૧૧) નથી.