________________
સત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧ ૧૦૨ ભાવાર્થ- વળી કેટલાએક નિયતવાદીનું એમ છે કે નરકાદિક ગતિઓમાં છ પૃથક્ પૃથક્ ઉત્પન્ન થઈ દેહની સ્થિતિ સુધી પૃથક્ પૃથક્ સુખ દુઃખનો અનુભવ કરતાં થકાં રહેલાં છે. તે આયુષ્ય પૂર્ણ થતા સ્થાન છેડી અન્ય સ્થળે ઉત્પન્ન થાય છે. આ અધિકારથી પંચ મહાભૂતવાદી, પાંચ સ્કંધવાદી, તજજીવતછરીરવાદી, આત્મ-દ્વૈતવાદી, તથા બૌદ્ધમતવાદી, આદિ સર્વ મિથ્યા દષ્ટિ મતેનું તેમની માન્યતાનું સહેજે ખંડન થઈ જાય છે. કારણ કે જીવ એક ભવ છેડી બીજી ગતિમાં ઉત્પન્ન થવાનું તથા પૃથક્ પૃથક સુખ દુઃખ ભેગવવાનું નિયતવાદી પણ કબુલ કરે છે.
१२
१३
१४
१८
१७
१६
૨૩
न तं सगं कडं दुक्खं, कओ अन्नकडं च णं । सुहं वा जइ वा दुक्खं, सेहिय वा असेहिय ॥ २ ॥ .. ___ सय कड न अन्नेहिं, वेदयन्ति पुढो जिया । संगइथं तं तहा तेसिं, इह मेगेसिमाहियं ॥ ३ ॥
શબ્દાર્થ : (૧) નથી (૨) સ્વયં (૩) કૃત (૪) દુઃખ (૫) કયાંથી (૬) અન્ય (૭) કૃત (2) સુખ (૯) દુઃખ (૧૦) સિદ્ધિથી (૧૧) અસિદ્ધિથી (૧૨) સ્વયં (૧૩) કૃત (૧૪) નહિ (૧૫) અન્ય કત નહિ (૧૬) છો (૧૭) અલગ અલગ (૧૮) ભગવે છે સુખ દુઃખ (૧૯) નિયતિ કૃત (૨૦) એ બધા (૨૧) એમ (રર) કેટલાએકનું (૨૩) કહેવું છે.
ભાવાર્થ – જે પાણી સુખ, દુઃખ, અનુભવે છે અથવા એક સ્થાનથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થાય છે એ સર્વ દુઃખાદિ સ્વયંકૃત નથી તેમ જ અન્ય કૃત કે ઈશ્વર કૃત પણ નથી. વળી જે સ્વયંકૃત દુ:ખ નથી ભેગવવું પડતું તે અન્ય કૃત તે ક્યાંથી ભોગવવું પડે ? પુરુષાર્થથી કે સ્વભાવિક કૃત સુખ દુઃખ નથી; પરંતુ જે જ સુખ અગર દુઃખ અલગ અલગ ભેગવે છે એ બધા નિયતિ કૃત ભેગવાય