________________
૧૬.
થતા નથી અને જન્મ ભાગવતા થકાં રહે છે.
૧
સૂત્ર કૃતાંગ સૂત્ર અ−૧૩૦૧
મરણ રૂપ સ ંસાર પરિભ્રમણના ચક્રમાં દુઃખેા એમ શ્રી તીર્થંકર દેવે કહેલ છે.
ગ્
૩
५
नाणाविहाई दुक्खाई, अणुहोन्ति पुणो पुणो । संसार
૭
૧૨
વામિ, મન્ચુ થાદિ ના છે ॥ ૨૬ ॥
શબ્દાર્થ : (૧) ધણા (૨) પ્રકારના (૩) દુ:ખેા (૪) અનુભવ કરતા (૫) વારવાર (૬) સંસાર (૭) ચક્રમાં (૮) અન્યતીથિ` (૯) મૃત્યુ (૧૦) વ્યાધી (૧૧) જરાવસ્થાથી (૧૨) આકુલ.
ભાવા:- મૃત્યુ, વ્યાધિ, વૃદ્ધાવસ્થાથી વ્યાકુળ પરિપૂર્ણ આ સંસારરૂપી ચક્રમાં અન્યતીથિ એ વારંવાર દુ:ખાને ભાગવતાં થક પરિભ્રમણ કરતા રહે છે. આવા પ્રકારે મિથ્યાત્વ ભાવમાં આગ્રહ રાખવાવાળા, કેટલાએક પુનર્જન્મને નહિ માનવાવાળા, કેટલાએક પાંચ મહાભૂતને માનવાવાળા, કેટલાએક ક્ષણિકવાદને માનવાવાળા, કેટલાએક પરલેાકને નડુિ માનવાવાળા, કેટલાએક સમસ્ત જગત્માં એક જ આત્મા હૈાવાનું માનવાવાળા, કેટલાએક પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયુ એ ચાર ધાતુના સંયોગથી શરીરરૂપે પરિણિત થતા જીવ સંજ્ઞાની ઉત્પતિ હેાવાની માન્યતાવાળા, કેટલાએક પાંચ મહાભૂત અને ઠ્ઠો આત્માને શાશ્વત નિત્ય માનવાવાળા, કેટલાએક વળી ઇંડાથી લેકની ઉત્પતિને માનવાવાળા, કેટલાએક વળી દેવથી, ઈશ્વરથી, સ્વયંભૂથી અને પ્રધાન પુરુષથી લેાકની ઉત્પતિને માનનારા, આ પ્રમાણે જુદી જુદી રીતે માન્યતાવાળા પેાતાની માન્યતામાં મદ્રુ આસક્ત રહી, હિંસામાં રક્ત રહી, પાંચ ઇન્દ્રિયાના વિષય ભેગેામાં આસક્ત બની. આરંભ તથા પરિગ્રહ મમત્વમાં આસક્ત રહેલાં કના સ્વરૂપને તથા તેના વિપાકને નહિં જાણનારા નરક અને તિયચ ગતિઓમાં વારંવાર ઉત્પન્ન થઇ અસાતારૂપ દુઃખાને ભાગવતાં થકાં નવા નવા ભવાની વૃદ્ધિ કરતાં થકાં, સંસારભાવની વૃદ્ધિ કરતા થકાં