________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ॰૧ ૦ ૧
૧૫
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे ते उ
२०
वाइणो एवं, न ते जम्मस्स पारगा ॥ २३ ॥
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा । जे
૩૧
ते उ वाइणो एवं, न ते दुक्खस्स पारगा ॥ २४ ॥
ते णावि संधि णच्चा णं, न ते धम्मविओ जणा ।
૨૪
२२
૨૩
जे ते उ वाइणो एवं न ते मारस्स पोरगा ।। २५ ।।
શબ્દા : (૧) અન્ય દંનીએ (૨) સંધિને (૩) જાણતા (૪) નથી (૫) ધર્માને (૬) જાણતા (૭) એ લેાકા (૮) અન્ય દર્શનીએ (૯) અફળવાદનું સમર્થન કરવાવાળા (૧૦) પૂર્વક્તિરૂપ (૧૧) તેએ (૧૨) સ`સારરૂપ એધને સમુદ્રને (૧૩) તરી શકતા (૧૪) નથી (૧૫) એમ તીર્થંકરદેવે કહેલ છે (૧૬) સંસારના (૧૭) પારને (૧૮) પામી શકતા નથી (૧૯) ગના, (૨૦) જન્માના (૨૧) દુઃખના (રર) મૃત્યુના (ર૩) પારને પામતા (૨૪) નથી.
ભાવાઃ- પૂર્વોક્ત અન્ય દની સંધિને ( જ્ઞાનાવરણીયાદિ આઠ કના સ્વરૂપને ક` મ`ધન તથા કાય કરવાના ઉપાય જાણવા તે સંધિ કહેવાય ) જાણ્યા વિના કિયામાં (પેાતાની માન્યતા અનુસાર ) પ્રવૃત્ત રહે છે. તેમ જ અફળવાદ એટલે કાઇ ક્રિયાના–કના ફળ ભાગવવા પડતા નથી. કારણ કે આ મનુષ્ય શરીરને નાશ થતાં આત્માનેા નાશ માને છે તેથી મૃત્યુબાદ જીવ જેવું કાઇ સત્વ રહેતું નથી. તેથી પરલેાક નથી. તેથી ક્રિયાનું ફળ ભાગવવું પડતું નથી. આવા પ્રકારની માન્યતાના દુરાગ્રહથી અન્ય તીથી એ સમ્યક્ પ્રકારથી ધર્મના સત્ય નિર્ણુય કરવા સમર્થ થતાં નથી. ક્ષમા આદિ દશ પ્રકારના યતિ ધર્મને જાણ્યા વિના જ વાણીથી માક્ષની પ્રરૂપણા કરનારા તે અન્યતીથી એ સંસાર રૂપ એઘના, સંસારના, ગર્ભના, જન્માના, દુઃખના, મૃત્યુના પારને પામવા સમ