________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ ધાતુ કહેવાય છે. આ ચારે ધાતુરૂપ પદાર્થો જ્યારે એકાકાર થઈ શરીરરૂપમાં પરિણિત થાય છે, ત્યારે તેમાં જીવરૂપ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચાર ધાતુરૂપ પદાર્થોથી ભિન્ન કેઈ આત્મા છે નહિ. આવા પ્રકારને અન્ય બૌદ્ધ મતવાદીઓનો એક મત છે, તેઓ પિતાની આવી બ્રમપૂર્ણ માન્યતામાં આસક્ત હોવાથી તેઓને સત્ય માર્ગ પ્રાપ્ત થતી નથી.
. अगाभा वसन्ता वि, अरण्णा वा वि पव्व या । इम दरिसण मावण्णा, सव्व दुक्खा विमुच्चई ॥ १९ ॥
શબ્દાર્થ ઃ (૧) ગૃહસ્થાશ્રમમાં (૨) રહેવાવાળા (૩) વનમાં રહેવાવાળા (૪) પ્રવ્રજયા ધારણ કરવાવાળા (૫) અમારા આ (૬) દર્શનને (૭) ગ્રહણ કરનારા (૮) સર્વ (૯) દુઃખોથી (૧૦) મુક્ત થઈ શકે છે.
ભાવાર્થ - ગૃહસ્થાશ્રમમાં રહેવાવાળા ગૃહસ્થ હોય, અથવા વનમાં રહેવાવાળા તાપસ, અથવા પ્રવ્રજ્યા ધારણ કરનારા પૈકી જે કઈ અમારા દર્શનને ધારણ કરે તે સર્વ દુખેથી મુક્ત થઈ શકે છે. આ પ્રમાણે પાંચમહાભૂતવાદીઓ તથા તજીવતછરીરવાદીઓને મત રહેલ છે.
ते णावि संधिं जच्चा णं, न ते धम्मविभो जणा । जे ते उ वाइणो एवं, न ते ओहंतराऽऽहिया ॥ २० ॥
ते णावि संधिं णचा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते संसार पारणा ॥ २१ ॥
ते णावि संधिं णचा णं, न ते धम्मविओ जणा । जे ते उ वाइणो एवं, न ते गब्भस पारगा ॥ २२ ॥
૬ દર
૧૨
૧૩
૧૫
૧૭