________________
૨૨
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧ શબ્દાર્થ : (૧) છે (૨) પાંચ (૩) મહાભૂત (૪) એમ (૫) કેટલાએકનું (૬) કથન છે (૭) આત્મા (૮) છઠ્ઠો (૯) કહે છે કે (૧૦) આત્મા (૧૧) લેક (૧૨) શાશ્વત છે.
ભાવાર્થ- વળી કેટલાએક અન્યતીથીઓ કહે છે કે આ લકમાં પાંચ મહાભૂત અને છ આત્મા છે અને આ જગમાં ઋત્મા અને લોક બંને શાશ્વત છે-નિત્ય છે. પૃથ્વી આદિ પાંચ મહાભૂત રૂપ લોક તથા આત્માને નિત્ય તથા આકાશની માફક સર્વ માપક અને અમૂર્ત હોવાથી અવિનાશી છે. આ વેદવાદી તથા સાંખ્ય તથા વશેષિકને મત છે. આવી રીતે આ જગમાં અજ્ઞાનતાથી જુદા જુદા અભિપ્રાયે રહેલાં છે.
૧
૧ ૨
दुहओ ण विणस्संति, नो य उप्पजए असं । सन्वेऽवि નવા મારા, નિયી માર મારવા ૨૬ .
શબ્દાર્થ : (૧) બન્નેને (૨) નાશ થતો (૩) નથી (૪) નથી (૫) -ઉત્પન્ન થતા (૬) અવિદ્યમાન પદાર્થ (૭) સર્વ (૮) સર્વથા (૯) પદાર્થ ૧૦) નિત્ય ભાવ (૧૧) ભાવ (૧૨) પ્રાસ.
ભાવાર્થ - પૃથ્વી આદિ પાંચ મહાભૂત તથા છઠ્ઠો આત્મા કારણવશાત અથવા કારણ વિના બન્ને પ્રકારથી નાશ પામતા નથી, અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી, સર્વ પદાર્થ સર્વથા નિત્ય છે. પિતાના સ્વભાવનો ત્યાગ કરતા નથી, આ મત આત્મષણવાદીએનો છે. આત્મા કેઈને ઉત્પન્ન કરેલ નથી, આત્મા નિત્ય છે, આત્મા શસ્ત્રથી કપાત નથી, છેદોતે નથી, અગ્નિથી ભસ્મ થત નથી, પાણીથી ભીંજાતે નથી, વાયુથી સુકાતું નથી, કેઈથી છેદન, ભેદન થતો નથી, વિકાર રહિત, સર્વગત સ્થિર અચળ સનાતન કહેવાય છે અને સર્વ પદાર્થ સર્વથા નિત્ય છે આવા પ્રકારે કેટલાએકની માન્યતા છે.