________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ. ૧ ઉ. ૧
ભાવાર્થ – વળી અક્રિયાવાદીને એક મત છે તે એવી પ્રરૂપણ કરે છે કે આત્મા સ્વયં કે ક્રિયા કરતે નથી. અન્ય પાસે ક્રિયા કરાવતું નથી, એટલે આત્મા સક્રિય છે એમ અકારકવાદી સાંખ્યમતવાળા માને છે. આત્મા, અમૂર્ત નિત્ય અને સર્વવ્યાપી હેવાથી અક્રિય માને છે. આવી રીતે તે સાંખ્ય મતવાળા અક્રિયાવાદી ધૃષ્ટતા કરે છે. જેને ક્રિયા કરતાં જેવા છતાં અને સ્વયં ક્રિયા કરતે હોવા છતાં આત્માને અક્રિય માનવે તે એકાંત અજ્ઞાનતા જ છે. આત્માને પાંચ ભૂતાથી શરીરથી અભિન્ન માનનાર અક્રિયવાદીને આ મત છે.
( ૧૧
૧ ૦
૧૨
__ जे ते उ वाइणो एवं, लोए तेसिं कओ सिया ?। तमाओ ते तमं जन्ति, मन्दा आरम्भ निस्सिआ ॥ १४ ॥
શબ્દાર્થ : (૧) અક્રિયાવાદી (૨) એ પ્રકારે કરે છે (૩) તેને મત પ્રમાણે (૪) આલોક (૫) કેમ (૬) હોઈ શકે (૭) મૂર્ખ (૮) આરંભમાં (૯) આસક્ત (૧૦) તે અક્રિયાવાદીઓ (૧૧) અજ્ઞાની (૧૨) વિશેષ અજ્ઞાનને (૧૩) પ્રાપ્ત કરે છે.
| ભાવાર્થ – એ અક્રિયાવાદી લેકે આત્માને અર્ધા–અક્રિય માને છે તે તેના મતે–તેને અભિપ્રાયે ચાર ગતિરૂપ સંસાર-લેક કયાંથી હોઈ શકે ? પરંતુ એ મૂખ તથા આરંભમાં આસક્ત પાંચ ઈન્દ્રિયેનાં વિષયમાં પૃદ્ધ બનેલાં હાઈ સત્ય વસ્તુને નહિ સમજતા અજ્ઞાનમાં જ રહેલા વિશેષ અજ્ઞાન રૂપી અંધકારને પ્રાપ્ત કરી. ચારગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં દુઃખ ભોગવે છે.
૩
__ सन्ति पंच महब्भूया, इहमेगेसि माहिया । आयछटो पुणो आहु, आया लोगे य सासए ॥ १५ ॥