SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર કૃતાંગ સૂત્ર અને ઉ. ૧ પરલેક પણ છે. તેમ સાબિત થાય છે. અન્ય તીથી એની માન્યતા અસત્ય છે. નચિ કુ = વા વા, નહિ ગૌર વર . सरीरस्स विणासेणं, विणासो होइ देहिणो ॥ १२ ॥ શબ્દાર્થ : (૧) નથી (૨) પુણ્ય (૩) પાપ (૪) નથી (૫) લેક (૬) અન્ય (૭) આલોકથી (૮) શરીરના (૯) વિના (૧૦) નાશ (૧૧) થાય છે (૧૨) આત્માને. ભાવાર્થ:- વળી શરીરને જ આત્મા માનવાવાળા કહે છે કે પુણ્ય નથી, પાપ નથી, તેમ જ આ લોકથી અન્ય બીજો કોઈ લોક છે જ નહિ. શરીરના વિનાશની સાથે જ આત્માને વિનાશ થાય છે. (પાંચ ભૂતેથી ઉત્પન્ન થતાં શરીરમાં જે રૌતન્ય શકિતરૂપ આત્મા ઉત્પન્ન થાય છે તેને) આવા અજ્ઞાનીઓ જીવ તથા શરીરને એક માનનારા પરલોકને પણ માનતા નથી. તથા સુખદુ:ખને પણ માનતા નથી. તેથી કામોમાં આસક્ત રહી સંસાર પરિભ્રમણ વધારી જન્મ મરણરૂપ દુઃખના ચક્રાવામાં જ ફસાઈ રહે છે. એમ જાણી વીતરાગમાર્ગની શ્રદ્ધા લાવી જ્ઞાન, દર્શન, ચારિત્ર, કપરૂપ મોક્ષમાર્ગનું આરાધન કરવું. એ જ આત્મ કલ્યાણને માર્ગ છે. ૧ ૧૨ कुव्वं च कारयं चेव, सव्वं कुव्वं न विजई । एवं #ો ૩, ૪ સેક જિમ ૨ શબ્દાર્થ : (૧) ક્રિયા કરવાવાળા (૨) બીજા પાસે કરાવવાવાળા (૩) સર્વ (૪) ક્રિયા કરવાવાળા (૫) નથી (૬) વિદ્યમાન (૭) એવા પ્રકારે (2) ક્રિયા રહિત (૯) આત્મા (૧૦) એ રીતે (૧૧) તે અયિાવાદી (૧૨) ધૃષ્ટતા કરે છે.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy