________________
સન ફાગ સૂત્ર અ ૧ ઉ૦ ૧ કરીને આરંભમાં આસક્ત રહીને નરકાદિ અધમગતિમાં વારંવાર ઉત્પન્ન થઈ તીવ્ર દુઃખ ભોગવતાં થકાં જન્મ મરણના ચક્રમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. તેથી આત્માને એક જ સર્વક વ્યાપી માનવે એ સિદ્ધાંત સત્ય નથી. જી જેવાં જેવાં કર્મો કરે તેવાં તેવાં શુભાશુભ ફળ પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ દેખાય છે.
पत्ते कसिणे आया, जे बाला जे य पहिया । सन्ति पिञ्चा न ते सन्ति, नस्थि सत्तोववाइया ॥ ११ ॥
૧૨
શબ્દાર્થ : (૧) પ્રત્યેકના (૨) સમસ્ત લેકમાં (૩) આત્મા (૪) જે કઈ (૫) અજ્ઞાની (૬) પંડિતના પૃથક પૃથફ છે. (૭) શરીર છે ત્યાં સુધી આત્માનું અસ્તિત્વ છે (૮) રહેતું નથી. (૯) શરીરને નાશ થતા આત્માનું (૧૦) અસ્તિત્વ (૧૧) પરલેકમાં (૧૨) ઉત્પન્ન થવા રૂપ (૧૩) પદાર્થ (૧૪) દેખાતું નથી.
| ભાવાર્થ- વળી કઈ કઈ અજ્ઞાનીઓ કહે છે કે અજ્ઞાની અને જ્ઞાની એ સર્વના આત્મા ભિન્ન ભિન્ન છે; પરંતુ મૃત્યુ પશ્ચાત પરલોકમાં જવાવાળો અથવા તે પરલોકમાં ઉત્પન્ન થવાવાળો કઈ નિત્ય પદાર્થ કે જીવ જણાતું નથી. એટલે મૃત્યુ પશ્ચાત આત્માનું અસ્તિત્વ રહેતું નથી. આ મત પાંચ ભૂતોથી ઉત્પન્ન શરીરરૂપમાં ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે અને પ્રત્યેક શરીરમાં આત્મા જુદા જુદા હોવાનું માનનારાઓને છે અને તેઓ સર્વવ્યાપી એક જ આત્મા હેવાને નિષેધ કરે છે અને શરીરની હૈયાતી સુધી જ આત્માના અસ્તિત્વને માને છે. શરીરને નાશ થતા આત્માને નાશ માને છે. આવા પ્રકારને મત જીવ અને શરીરને અભિન્ન માનવાવાળાને છે, અહીં શાસ્ત્રકાર જણાવે છે કે જમતાં બાળકનો દાખલો, જન્મતાંવેંત માતાના સ્તનથી ધાવવા લાગે છે. જેથી તે જીવને પૂર્વને અનુભવ છે તેમ નકકી થાય છે. માટે આત્માને નાશ થતો નથી. તેમ જ