________________
૮૮
સૂત્ર ક્યાંગ સત્ર અ૧૫ ઉ ૧
શબ્દાર્થ ઃ (૧) પ્રધાન છે (૨) સંયમ સ્થાન (૩) તે સ્થાન (૪) ભગવાન મહાવીરે (૫) બતાવેલ છે (૬) સંયમનું પાલન (૮) કરનાર (૯) નિવણને પ્રાપ્ત કરે છે (૧૦) કેટલાએક (૧૧) સંસારના અંતને (૧૨) પ્રાપ્ત કરે છે (૧૩) પંડિત પુરુષે.
| ભાવાર્થ – કાશ્યપગંત્રી ભગવાન મહાવીરસ્વામીએ પ્રતિપાદન કરેલ છે કે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવાનું સર્વોત્તમ સંયમસ્થાન પ્રધાન છે, પંડિત પુરુષો સંયમસ્થાનનું પાલન કરી નિર્વાણને પ્રાપ્ત કરે છે. સંસારના જન્મ-મરણરૂપી ચક્રને અંત કરે છે.
पंडिए वीरियं लटुं. निग्धायाथ पबत्तगं ।
૧૧.
धुणे पुव्वकडं कम्मं, गवं वावि ण कुव्वती ॥२२॥
શબ્દાર્થ : (૧) પંડિત પુરુષ (૨) પંડિત વીર્ય (૩) પ્રાપ્ત કરી (૪) કર્મને ક્ષય કરવામાં (૫) સમર્થ બની (૬) નાશ કરે (૭) પૂર્વકૃત (૮) કર્મને (૨) નવિન કર્મ (૧૦) કરે (૧૧) ન.
ભાવાર્થ – પંડિત સાધક કમને ક્ષય કરવામાં સમર્થ એવા પંડિત વીર્યને પ્રાપ્ત કરીને પૂર્વકૃત કર્મોને નાશ કરી નવા કમનું બંધન કરતા નથી. નવા આયુષ્યને બંધ કરતા નથી. તેથી એ જ ભવમાં મેક્ષની ગતિ પ્રાપ્ત કરી શાશ્વતાં સિદ્ધના અનંતા સુખને પ્રાપ્ત કરે છે.
ण कुव्वती महावीरे, अणुपुव्वकडं रयं । रयसा संमुलीभूता, कम्मं हेच्चाण जं मयं ॥२३॥