________________
સૂત્ર કૃતાંગ સત્ર મ૦ ૧૫ ૦ ૧
દર્શીનની પ્રાપ્તિ ચાગ્ય હૃદયના પરિણામ થવા (૮) દુ`ભ છે (૯) ધર્માં પ્રાપ્ત કરવા ચાગ્ય શુભ લેશ્માની પ્રાપ્તિને પણ (૧૦) દુ`ભ કહેલ છે.
૩૮}
ભાવાઃ- જે જીવ ધમ આરાધન કર્યા વિના મનુષ્ય શરીરથી ભ્રષ્ટ થઈ જાય છે તેને ફરી સમ્યક્ષ પ્રાપ્ત થવા અતિ દુર્લભ જાણવા. સમ્યગ્દનની પ્રાપ્તિ ચેાગ્ય અંતઃકરણના શુદ્ધ પરિણામ થવા તે અતિ કઠિન છે. ધર્માંની પ્રાપ્તિને ચેાગ્ય શુભ લેસ્યાની પ્રાપ્તિ થવી તે પણ દુ`ભ છે. જે જીવાએ અનુકંપા, વિનય સરલતા અમચ્છર ભાવા વડેથી મનુષ્યભવ પ્રાપ્તિને ચાગ્ય પુણ્યના સંચય ન કર્યા હાય અને આ મનુષ્ય શરીરથી તથા ઉત્તમ ધર્માંથી ભ્રષ્ટ થયેલ જીવ સંસાર પરિભ્રમરૂપ જન્મ મરણ વારવાર કરતા રહે છે. સમ્યક્ત્વ પામીને પતિત થયેલ કેટલાએ જીવા ઉત્કૃષ્ટ અધ પુદ્ગલ પરાવતા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે, આય ક્ષેત્ર, ઉત્તમકુલમાં જન્મ, સમસ્ત ઇન્દ્રિયાની પૂર્ણતા અને જૈન ધમ આદિ સામગ્રી પામવી અતિ દુર્લ`ભ છે એમ જાણી ધર્મ આરાધન કરવા જાગૃત અની મનુષ્યભવને સફળ બનાવવા એ મનુષ્ય ભવનું કર્તવ્ય છે.
ર્
जे धम्मं युद्धमखति, पडिन्नमणेलिसं ।
છ
.
९
૩૦ ૧૧
૧૨
अणेलिस्स जं ठाणं, तस्स जम्मकहा कओ ॥१९॥
શબ્દા : (૧) જે મહા પુરુષ (૨) ધર્માં (૩) શુદ્ધ (૪) વ્યાખ્યા કરે છે (૫) પ્રતિપૂર્ણ (૬) સત્તમ (૭) સર્વોત્તમ પુરુષના (૮) સ્થાનને પામે છે (૯) તેને (૧૦) ફરી જન્મ લેવાની (૧૧) વાત (૧૨) કર્યાંથી હાઇ શકે ?
ભાવાઃ- જે. સાધક પ્રતિપૂર્ણ સર્વોત્તમ શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે. એ જ પ્રમાણે સ્વયં આચરણ કરે છે, તે પુરુષ સર્વ દુઃખાથી રહિત એવા સર્વોત્તમ સિદ્ધગતિરૂપ સ્થાનને પ્રાપ્ત કરે