________________
સત્ર કૃતગિ સત્ર અ. ૧૫ ઉ. ૧
૩૭૮
આ સંસારમાં ફરી જન્મ ધારણ કરે ન પડે અને મરણ પણ ન થાય. એટલે આઠ કમનો ક્ષય કરી સંસારભાવથી છૂટીને સિદ્ધસ્થાનમાં જઈ આદિ અનંતા ભાવે ત્યાં બિરાજમાન રહેતા શાશ્વતા સુખ ભોગવે છે.
ण मिजई महावीरे, जस्स नत्थि पुरेकडं । बाठक जालमच्चेति, पिया लोगसि इस्थिो MCN
શબ્દાર્થ : (૧) નથી (૨) જન્મ મરણ (૩) વીર પુરુષો () જેને (૫) નથી (૬) પૂર્વકૃત કર્મો (૭) વાયુ (૮) જેમ (૯) અગ્નિની જવાળાને (૧૦) ઓળગી જાય છે (૧૧) એ રીતે લેકમાં (૧૨) પ્રિય (૧૩) સ્ત્રીઓને મહાપુ વશ થતા નથી.
ભાવાર્થ:- જેણે સમસ્ત કર્મોને (ઘાતિ કમેને) ક્ષય કર્યો છે તેમને પૂર્વકૃત કર્મ બાકી નથી સીલીકમાં નથી તેવા પુરુષે મહાવીર કહેવાય છે અને એવા પુરુષોને પુનઃ આ સંસારમાં જન્મ મરણરૂપ બ્રમણ રહેતું નથી એટલે ન જન્મ લેવું પડતું નથી. અને જન્મ નથી તે મરણ કયાંથી હોઈ શકે? જેમ વાયુ અગ્નિની જ્વાળાને ઉલંઘી જાય છે તેમ મહાપુરુષે આ જગતમાં અજ્ઞાની પુરૂને પ્રિય એવી સ્ત્રીઓને વશ થતા નથી, સર્વથા તેને ત્યાગ કરે છે, જે પ્રસંગ છે તે સર્વ આશ્રમમાં પ્રધાન છે એમ જાણી વીર પુરુષ સ્ત્રી સેવનથી દૂર રહે છે. સાધક આત્માએ પ્રથમ આશ્રવના દ્વાર બંધ કરવા જોઈએ, આવક બંધ થાય તે પૂર્વસંચિત કર્મો તપશ્ચર્યાથી, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સંયમ આરાધનાથી ક્ષય થઈ જાય છે.
इथिओ जे ण सेवंति, आइमोक्खा हु ते जणा। ते जणा बंधणुम्मुक्का, नावकखंति जोवियं ॥९॥
૧૨