________________
સત્ર કૃતોંગ સત્ર મ૦ ૧૫૦ ૧
સુત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૫ મું.
આદાનનાંમ
जमतीतं पडुपन्नं, आगमिस्सं च णायओ ।
.
4
सव्वं मन्नति तं ताई, दंसणावरणंत ॥१॥
સ
શબ્દા : (૧) ભૂતકાળ (ર) વર્તમાનકાળ (૩) ભવિષ્યકાળ (૪) નાયક (૫) સ` (૬) જાણુતા (૭) છકાય રક્ષo (૮) દનાવરણીયાદિના (૯) ક્ષય કરનાર.
ભાવાર્થ:- જે પદાર્થોં ભૂતકાળમાં જે અવસ્થામાં હતા, વર્તમાનકાળે જે અવસ્થામાં પર્યાયમાં રહેલા છે, ભવિષ્યકાળમાં જે અવસ્થામાં હશે, તે સવ પઢાર્થીને તથા તેની ત્રણે કાળની પર્યાયને, દ્રવ્યથી અને પર્યાયથી જીવ તથા અજીવ સર્વ પદાર્થોના જાણવાવાળા તથા છકાય જીવના રક્ષણ કરનારા, સર્વના હિતચિંતક, દશનાવરણીયાદિ સર્વ કર્મોના અંત કરવાવાળા એવા સવજ્ઞાની સદી કેવળજ્ઞાની ભગવાન થવાના નેતા છે, તેઓશ્રી વિશિષ્ટ ઉપદેશ આપી, પ્રાણીઓને સ'સાર સાગરમાંથી ઉદ્ધાર કરનાર પાર પમાડનાર નેતા છે.
अंतए वितिमिच्छाए, से जाणति अणेलिसं ।
७
૧૧ ९
अलिसस्स अक्खाया, ण से होइ तहिं तहिं ॥२॥
શબ્દા : (૧) દૂર કરે (૨) સંશયને (૩) તે પુરુષ (૪) જાણનાર છે (૫) નિરૂપમ (૬) વિશેષ જ્ઞાની (૭) કહ્યા છે (૮) બૌદ્ધાદિશ્તામાં (૯) આવું શ્રેષ્ઠ જ્ઞાન (૧૦) હતું (૧૧) નથી.