________________
સત્ર, તાંગ, સુત્ર અ ૧૫, ઉ. ૧
ભાવાર્થ- સંશયને કૃશ કરવાવાળા પુરુષ સર્વથી વધારે પદાર્થોના સ્વરૂપના જાણનાર હોય છે. એવા નિરૂપમ જ્ઞાની, કેવળજ્ઞાની જેણે ચારઘાતિ કર્મને ક્ષય કરેલ છે, તેવા અરિહંત દેવે જ ત્રણે કાળની વસ્તુન પર્યાયના જાણનાર અને વહુના
તત્વને બતાવનાર છે, આવુ નિરૂપમ જ્ઞાન અન્ય બૌદ્ધાદિ દર્શનેમાં - હોતું નથી.
तहि तहिं सुर्यक्खायं, से य सच्चे सुआहिए । યા જોગ સંજ, સિદ્ધિ પૂરિ me inશા
શબ્દાર્થ ઃ (૧) ભિન્ન ભિન્ન સ્થાનમાં (૨) છવાદિ પદાર્થોનું ભલી રીતે કથન કરેલ છે (૩) તે (૪) સત્ય (૫) રૂડી રીતે કહેલ છે (૬), સદા. () સન્મથી (૮) યુકત બની (૯) જીની સાથે (૧૦) મૈત્રીભાવ (૧૧) કરવો જોઈએ.
ભાવાર્થ – શ્રી તીર્થકરદેએ ભિન્ન ભિન્ન સ્થળોએ જે જે છાદિ તને ઉપદેશ રૂડી રીતે કહેલ છે, તે સત્ય તથા સુભાષિત છે, તેથી મનુષ્યએ સદા સત્યયુક્ત રહી સર્વ જી સાથે મૈત્રીભાવ રાખ જોઈએ, મિત્રીભાવ છે તે ને સમાધિ પ્રાપ્ત થવાનું કારણ છે. તેથી મિત્રીભાવની આવશ્યકતા ગણવી, આરંભ અને પરિગ્રહ મમત્વ છૂટયા વિના સર્વજીની સાથે મિત્રીભાવ પ્રાપ્ત થાય નહિ. એમ જાણ પોતાના આત્માની સમાધિ માટે આરંભ અને પરિગ્રહ મમત્વને દૂર કરે તે આત્મકલ્યાણને હેતુ છે.
भूएहिं न विरुज्झेज्जा, एस धम्मे घुसीमयो । सिम जगं परिभाय, अस्सि जीवितभावणा ॥४॥