SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર વૃતમ ય અ જણ૦ ૧ ૧૩ લાવા – આદુ તીર્થકર તથા ગણગ્ના વચને ઉપદેશને સદા અભ્યાસ કર, તેમના ઉપદેશ અનુસાર વન બોલે, પરંતુ wયનું ઉલઘન કરી અધિક કે ઓછું મ બેલે, સભ્યદષ્ટિ સાધુ સભ્યનને દૂષિત ન કરે, એ પ્રમાણે સાધુ ઉપદેશ કરી જાણતા હોય તે તે સાધુ સર્વજ્ઞાત ભાવ સમાધિને જાણી શકે છે, સમ્યગશાળ, જશ, ચારિત્ર એ ભાવ સમાધિરૂપ છે. જાલર જો જરજી , જો કd જા તાર सत्यारभत्ती अणुबीड बायं, सुयं च सम्मं पडिवाययंति ॥२६॥ શબ્દાર્થ : (૧) સાધુ આગમના અર્થને દૂષિત કરે નહિ (૨) સિદ્ધાંતને છુપાર્વે (૩) નહિ (૪) પ્રાણીઓના રક્ષક પુરુષ (૫) સૂત્ર તથા અર્થને (૬) અન્યથા ન (૭) કરે (૮) શિક્ષા દેનાર (૯) ભક્તિ (૧૦) વિચાર કરી (૧૧) વાત કરે (૧૨) સાધુ જે પ્રકારે ગુરુ પાસેથી સાંભળ્યું હેય (૧૩) એવા જ પ્રકારે (૧) અન્યને અત્રની વ્યાખ્યા કરે. | ભાવાર્થ- સાધુ આગમનના અર્થને દૂષિત કરે નહિ તથા શાસ્ત્ર સિદ્ધાંતને ગોપવે નહિ, પ્રાણિઓની રક્ષા કરનાર સાધુ સત્ર તથા અર્થને અન્યથા વિપરીત ન કરે તથા શિક્ષા દેનાર ગુરુની ભક્તિ સેવાનું ધ્યાન રાખતા થકા વિચાર કરી કોઈ પણ વાત કહે, એવા ગુરુ પાસેથી જેમ સાંભળ્યું હોય એવા જ પ્રકારે અન્ય પ્રતિ સૂત્રની વ્યાખ્યા કરે, સિદ્ધાંતની કઈ હકીકત ગુપ્ત રાખવા ગ્ય હોય તે અધિકારી શ્રોતા સિવાયને કહે નહિ, અપરિપક્કવ શ્રોતાને રહસ્યવાળી હકીકત જણાવે નહિ. से सुद्धसुत्ते उवहाणवं च, धम्मं च जे विंदति तत्थ तस्य । आदेजवक्के कुसले वियते, स अरिहह भासिलं तं समाहिं ॥२७॥ ૧૩ ૧૪
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy