________________
સત્ર કૃતગ સમ અ ૧૪ ઉ૦ ૧
समालवेज्जा पडिपुग्नभासी, निसामिया समियाअटदैसी। आणाइ सुद्धं वयणं भिउजे, अभिसंधए पावविवेग भिक्खू ।।
॥२४॥
શબ્દાર્થ: (૧) જો અર્થ થોડા અક્ષરેથી ન કહી શકાય (૨) તે વિસ્તૃત શબ્દોથી સાધુ પ્રતિપાદન કરે (૩) ગુરુ પાસેથી સાંભળી () પદાર્થને બરાબર (૫) જાણનાર સાધુ (૬) આજ્ઞાથી (૭) શુદ્ધ (૮) વચન (૯) બોલે (૧૦) સાધુ (૧૧) પાપને (૧૨) વિવેક રાખી (૧૩) નિર્દોષ વચન બેલે.
ભાવાર્થ:- જે અર્થ થડા શબ્દોથી કહેવા યોગ્ય ન હોય તે તેને વિસ્તૃત શબ્દથી કહી સમજાવે તથા સાધુ ગુરુ પાસેથી પદાર્થોની વ્યાખ્યા સાંભળી સારી રીતે સમજી આજ્ઞા મુજબ શુદ્ધ વચન બેલે. સાધુ પાપને વિવેક રાખી નિર્દોષ વચન બોલે, સાધુ ઉત્સર્ગ સ્થાને ઉત્સર્ગ અપવાદ સ્થાનમાં અપવાદાત્મક વચન બોલે, પરંતુ લાભ સત્કારની ઈચ્છા નહિ રાખતા નિર્દોષ ભાષણ કરે, સમ્યગદશી સાધુ સર્વપ્રણીત માત્ર અનુસાર અવિરૂદ્ધ શુદ્ધ વન બેલે, માનપૂજાને ઈએ નહીં.
अहाबुइयाइं सुसिक्खएज्जा, जइज्जया णातिवेलं वदेज्जा।
૧૧ ૧૨ ૧૩ ૧૪, ૧૫, से दिट्ठिमं दिहि ण लसएन्जा, से जाणई भासिउं तं समाहिं ॥
| રજા
શબ્દાર્થ : (૧) તીર્થકર તથા ગણધર આદિ આગમને સમ્યફ પ્રકારે (૨) અભ્યાસ કરે (૩) સદા તેમાં (૪) પ્રયત્ન કરે (૫) મર્યાદાનું ઉલ્લંઘન કરી (૬) બેલે (૭) અતિ ન (૮) સમ્યગ્ર દૃષ્ટિ (૯) પુરુષ (૧૦) સમ્યગૂ દર્શનને (૧૧) દૂષિત (૧૨) કરે નહિ (૧૩) આવા પુરુષ (૧૪) જાણે છે (૧૫) તીર્થ: કરોકત (૧૬) ભાવ સમાધિને કહી.