________________
સૂત્ર કૃતીંગ સૂત્ર અ૦ ૧૪ ૬૦ ૧
શબ્દા : (૧) જેનાથી હાસ્ય ઉત્પન્ન થાય તેવા શબ્દ ન મેલે તથા (૨) શરીરાદિ ચેષ્ટા–વ્યાપાર (૩) સાધુ કરે નહિ (૪) પાપમય (૫) ધ'ને હાસ્યથી પણ ન કહે (!) રાગદ્વેષ રહિત સાધુ (૭) સત્ય વચન (૮) અન્યને દુઃખ ઉત્પન્ન થાય તે ન ખાલે (૯) પૂજા સત્કાર પામીને સાધુ પેાતાના (૧૦) માન (૧૧) પ્રશ’સા. (૧૨) કરે નહિ (૧૩) અનાકુલ-લાભાદિ રહિત (૧૪) કષાયેાથી રહિત (૧૫) સાધુ રહે.
३७०
ભાવાર્થ:- જે કાય થી કે વાણીથી હાસ્ય ઉત્પન્ન થાય તેવા શબ્દો સાધુ મેલે નહિ, તેમ જ હાસ્ય ઉત્પન્ન થાય તેવી શરીર ચેષ્ટા કરે નહિ, તથા પાપમય-આરંભ થાય, જીવઘાત થાય, તેવા પાપમય ધર્મોને હાસ્યાદિ વડે પણ કહે નહિ, રાગદ્વેષ રહિત સાધુ સત્ય વચનથી પણ અન્ય વ્યક્તિના ચિત્તને દુ:ખ ઉત્પન્ન થાય તેવાં વચનેા ખેલે નહિ, સાધુ પૂજા સત્કાર પામીને અભિમાન કરે નહિ તથા પેાતાના ગુણાની પેાતે પ્રશંસા કરે નહિ તથા સાધુ સદા લેાભ આદિ કષાયેાથી દૂર રહે. સાધુ સાવદ્ય વ્યાપારથી દૂર રહે, તેમ જ પૂજા સત્કાર પામી ગવ કરે નહિ, આવા પ્રકારના સાધુના આચાર જાણી. સંયમ પાલનમાં ઉપયેાગવંત રહેવું.
૧
૩
દ
संकेज्ज याsसंकित भाव भिक्खु, विभजवायं च वियागरेज्जा ।
૭
१२
૧૧
..
भासादुग्रं धम्मसमुट्ठितेहिं वियागरेज्जा समया सुन्ने ||२२||
શબ્દા : (૧) શંકા રહિત (ર) સાધુ (૩) સુત્ર તથા અ વિષયમાં (૪) ગવ` ન કરે (૫) સ્યાદ્વાદમય વચન :(૬) ખેલે (૭) ધર્માચરણમાં (૮) પ્રવૃત્ત સાધુ સત્ય તથા વ્યવહાર (૯) એ ભાષા ખેલે (૧૦) મુદ્ધિ સંપન્ન સાધુ ધનવાન તથા દરદ્રને સને (૧૧) સમભાવથી (૧૨) ધ કહે.
ભાવા:- સૂત્ર તથા અના કઠિન વિષયમાં શંકારહિત હાય તે પણ સાધુ નિશ્ચય ભાષા ન મેલે, એટલે ગવ ન કરે,