________________
}e
સૂત્ર કૃતંગ સત્ર અ૰૧૪ ૬૦ ૧
પામે છે આવા સાધક પુરુષા પ્રશ્નોના ઉત્તર આગમ અનુસાર વિચાર કરીને આપે છે એમ જાણી સાધકે પ્રથમ જ્ઞાનને પ્રાપ્ત કરવાની જરૂર છે. પાતાના આત્માને જ્ઞાનમાં સ્થિત કરી શુદ્ધ ચારિત્ર પાલન કરીને પોતે આચારનું પાલન કરી અન્યને ઉપદેશ આપી સ્થિર કરવાથી ઉભયને સ્નેહરૂપ એડીથી છૂટવાના મહાન લાભ પ્રાપ્ત થાય છે.
.
૧
દ
णो छायए णोऽविय लूसएज्जा, माणं ण सेवेज्ज पगासणं च ।
99
ગ
.
૧૦
૧૪
१२
98
यावि पन्ने परिहास कुज्जा, ण याऽऽसियावाय वियागरेजा
॥૨॥
શબ્દા : (૧) સાધુ પ્રશ્નના ઉત્તર દેતા શાસ્ત્રના અર્થાને છુપાવે (૨) નહિ (૩) અપસિદ્ધાંતના આશ્રય લઈ શાસ્ત્રની વ્યાખ્યા (૪) કરે નહિ (પ) માનને (૬) સેવે નહિ (૭) પેાતાની પ્રશ'સા ન કરે (૮) મુદ્ધિમાન સાધુ (૯) શ્રોતાની હાંસી (૧૦) કરે (૧૧) નહિ (૧૨) કાને આશીર્વાદ (૧૩) આપે (૧૪) નહિ.
ભાવાઃ- સાધુ પ્રશ્નોના ઉત્તર દેતા થકા શાસ્ત્રાના અને છૂપાવે નહિ, અન્ય સિદ્ધાંતના આશ્રય લઇ શાસ્ત્રની વ્યાખ્યા કરે નહિ અથવા હું મેાટા વિદ્વાન છુ' માટે તપસ્વી છું એવું અભિમાન કરે નહિ, તથા પેાતાના ગુણેાની પ્રશંસા ન કરે, તેમ જ અન્યના ગુ@ાને દુષિત ન કરે કોઇ કારણવશાત્ શ્રાતા પદાર્થના સ્વરૂપને તથા ઉપદેશના ભાવાને ન સમજે તે। શ્રોતાની હાંસી કરે નહિ. તેમ જ કોઇ વ્યક્તિને સાધુ આશીર્વાદ આપે નહિ, તેમ જ આચાય ને છુપાવે નહિ, હાસ્ય વચને પણ મેલે નહિ, પરંતુ ભાષા સમિતિ સાચવીને વચન મેલે, પૂજા સત્કારને ઇચ્છે નહિ. આવા પ્રકારના સાધકના આચારને જાણી સાધકે આચાર પાલન શુદ્ધ કરવા જ્ઞાન પ્રાપ્ત કરવા તથા ઉપદેશ આપવા સમયે ઉપયેાગવંત રહેવું.