________________
સૂત્ર કૃતીંગ સૂત્ર ૧ ૧૪ ૬૦ ૧
ભાવા:- ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ ઉત્તમ સાધુના આરને સાંભળી પેાતાના આત્માના ઇષ્ટ અરૂપ મેક્ષને જાણી, બુદ્ધિમાન તથા સિદ્ધાંતના વક્તા અને છે, તથા સભ્યજ્ઞાન આદિથી પ્રત્યેાજન રાખતા થકા, તપ અને સંયમને પ્રાપ્ત કરી, ઉદ્ગમદિ દોષ રહિત શુદ્ધ આહાર પ્રાપ્ત કરી નિર્બંડુ કરતા થકા આભ પરિગ્રહ રહિત અની સમસ્ત કર્માંના ક્ષય સ્વરૂપ મેાક્ષને પ્રાપ્ત કરે છે, આવા સાધકે પ્રતિભાસ પન્ન બની સ્વપર કલ્યાણના ભાગી બની શકે છે, આવા સાધકે જે સંસારમાં પ્રાણી વર્ગ, સ્વકમ આધીન બની વારંવાર મરે છે અને શાકથી ભરપુર એવા સંસારમાં રહેલા જન્મ મરણાદિનાં દુઃખાને ભાગવે છે તેવા સંસાર પરિભ્રમણના નાશ કરી વધારેમાં વધારે સાત આઠ ભવાથી વધારે ભવા નહિ તા. માક્ષની પ્રાપ્તિ કરી લે છે એમ જાણી સાધકે સયમનું શુદ્ધ પાલન કરવા ઉપયાગવત રહેવું જે સંયમ પાલનથી મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે.
83.
"
૧
संखाइ धम्मं च वियागरंति, बुद्धा हु ते अंतकरा भवति ।
૧૧
१०
७
૧૩
.
૩૨ -
ते पारगा दोहवि मोयणाए, संशोधितं पण्हमुदाहरति ॥ १८ ॥
શબ્દાર્થ : (૧) ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સદ્ગુદ્ધિથી સ્વયં ધર્મ'ને (૨) જાણી (૩) અન્યને ઉપદેશ આપે છે (૪) ત્રણે કાળને જાણનાર - પુરુષ (૫) કર્માંના અંત કરનાર (૬) બને છે તથા (૭) તે સ્વય' તથા (૮) અન્યને (૯) ક્રમ'પાસથી છેડાવી (૧૦) સંસારથી પાર થઈ જાય છે (૧૧) આવા પુરુષા પ્રશ્નાના ઉત્તર (૧૨) વિચાર (૧૩) કરીને જ આપે છે.
ભાવા:– ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ સદ્દબુદ્ધિથી ધના વરૂપને જાણી, અન્યને ધમ'ના ઉપદેશ કરે છે. ત્રણેકાળના સ્વરૂપને જાણનાર પુરુષ--પૂર્વ સચિત કર્મોના અંત કરે છે. આવા પુરુષ સ્વયંને તથા અન્યને ક પાશથી મુક્ત કરાવી સંસારના પારને