________________
સૂત્ર કૃતંગ સૂત્ર અ૦ ૧૪ ૦ ૧
આપનાર ઉપર ક્રષ કરે નહિ, પરંતુ શિખામણ આપનારને ઉપકાર માની પેાતાના આત્માનું કલ્યાણનું કારણ જાણી તે શિખામણના સ્વીકાર કરી શુદ્ધ સંયમનું પાલન કરવું એવા સાધકના આચાર છે.
9
૨
a
"
દ
.
ण ते कुज्झे णय पव्वज्जा, ण यावि किंची फरुसं बदेजा ।
૩૬૧
९
૧.
૧૧
૧૨
૧૩
૧૪
99
तहा करिस्संति पडिस्सुणेज्जा, सेयं खु मेयं ण पमाय कुज्जा ॥९॥
શબ્દાથ : (૧) પૂર્વોક્ત શિખામણ દેનાર ઉપર (ર) ક્રોધ (૩) ન કરે (૪) પીડા ન આપે (૫) નહિ (૬) કિચિંત (૭) ક શ વચન (૮) ન કહે (૯) આપ કહેા છે. તે પ્રમાણે (૧૦) કરીશ (૧૧) પ્રતિજ્ઞા કરે (૧૨) કલ્યાણુ સમજી (૧૩) મારૂ (૧૪) પ્રમાદ (૧૫) ન કરે.
ભાવાઃ- પૂર્વોક્ત પ્રકારે અન્ય વ્યક્તિ તરફથી શિખામણુ પ્રાપ્ત થતાં શિક્ષા આપનાર વ્યક્તિ પ્રત્યે સાધક ક્રાધ ન કરે, કેાઈ પ્રકારે તેને દુઃખ થાય તેવું વર્તન કરે નહિ, તેમ જ કશ વચન પશુ ન કહે, પરંતુ એમ કહે જે આપ મને જે પ્રમાણે કહેા છે તે જ પ્રમાણે વર્ષોંન કરીશ. કારણ જે તેમાં મારૂ શ્રેય છે, એમ માની પરમાનેા વિચાર કરી તે શિખામણને સ્વીકાર કરે, આચારમાં લાવે, અસત્ય આચરણના ત્યાગ કરે, પ્રમાદને ત્યાગ કરી કરેલ અશુભ કાર્યનું પ્રાયશ્ચિત લઈ મિચ્છામિ દુક્કડ ખેલી શિક્ષા આપનારના ઉપકાર માની મધ્યસ્થ વૃત્તિ ધારણ કરી આચાર વિરૂદ્ધના કાર્યના ત્યાગ કરી સમિતિ ગુપ્તિવંત રહી સમ્યક્ પ્રકારે સંયમનું પાલન કરવા જાગૃત બની સયમભાવમાં વિચર.
'
૩
૧
દ
.
वर्णसि मृढस्स जहा अमूढा, मग्गाणुसासति हितं पयाणं ।
९
૧૦
૧૧
૧૩ ૧૩ 96 १५
૩૬
तेणेव मज्झं इणमेव सेयं, जं मे बुहा समणुसासयति ॥ १० ॥