________________
સુત્ર કૃતાંગ ક્ષેત્ર અ૦ ૧૪ Î૦ ૧
શબ્દા : (૧) શબ્દા (ર) ભયર્થંકર (૩) સાંભળી (૪) મધુર અથવા (૫) રાગદ્વેષ રહિત ખની (૬) તેમાં (૭) સાધુ વિચરે (૮) ઉત્તમ સાધુ (૯) નિદ્રા (૧૦) પ્રમાદ (૧૧) ન (૧૨) કરે (૧૩) કાઈ વિષયમાં (૧૪) શ’કા ઉત્પન્ન થાય (૧૫) ગુરુને પૂછી શકાને દૂર કરે.
ભાવાથ:- ઇર્ચોસમિતિ યુક્ત સાધુ વીણા આદિના મધુર શબ્દો કાનને પ્રિય લાગે તેવા અથવા ભયંકર કાનને અપ્રિય લાગે તેવા શબ્દો સાંભળીને ઉત્તમ સાધુ તેમાં રાગ દ્વેષ કરે નહિ, મધ્યસ્થવૃત્તિ ધારણ કરે તથા નિદ્રારૂપ પ્રમાદ કરે નહિ, કાઇ વિષયમાં શંકા ઉત્પન્ન થાય તે ગુરુને પૂછી શકાનું નિવારણ કરે, સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં વિવેક યુક્ત રહી પ્રમાદને દૂર કરતા થકા સંયમ પાલન કરે, આશ્રવના નિરોધ કરવા પેાતાના મનાગના વ્યાપાર પ્રશસ્ત રાખવા સતત અભ્યાસી રહેવા જાગૃત રહેવું જોઈએ, અનાદિના સંસાર ભાવના અભ્યાસ છેાડવા માટે નિસગપણુ તથા અપ્રમાદ ભાવે રહેવાની જરૂર ગણવી એ શ્રેષ્ઠ છે.
૧૯
.
3
દ
डहरेण बुड्ढेणऽणुसासिए उ, रातिणिएणावि समव्वएणं ।
.
ત્ર
૧.
૧૧
૧૨
૧૩
सम्मं तयं थिरतो णाभिगच्छे, णिज्जंत वावि अपारए से ||७||
શબ્દા : (૧) કાષ્ટ પ્રકારે પ્રમાદ થતા પેાતાથી નાની વયના અગર (ર) મેટા સાધુ દ્વારા (૩) શિક્ષા પ્રાપ્ત થતા પેાતાથી પ્રજ્યામાં (૪) શ્રેષ્ઠ અથવા (૫) સમાન (૬) વયવાળા દ્વારા ભૂલ સુધારવાને માટે કહેલ હાય તેના (૭) સ્થિરતા સાથ (૮) સ્વીકાર (૯) કરે નહિ તે સાધક સસારના પ્રવાહમાં (૧૦) સમ્યક્ પ્રકારે (૧૧) તેને (૧૨) તણાતા રહે તે સંસાર પ્રવાહથી (૧૩) પાર થવા સમર્થ થાય નહિ.
ભાવા:- કાઇ સાધકની પ્રમાદ વશ ભૂલ થતાં સાધકની વયથી નાની વયના અગર મેાટી વયના અથવા પ્રત્રજ્યામાં શ્રેષ્ઠ, સમાન વયના સાધુઓ તરફથી આચાર પાલનમાં ભૂલ કરનાર સાધકને