________________
સૂત્ર કૃતગ સૂત્ર અ. ૧૪ ઉ૦ ૧
૩૫૮
પ્રાપ્તિ થાય, વગેરે મહાન લાભે થાય છે. એમ જાણ સાધકે ગુરુવાસમાં રહી ગુરુની આજ્ઞામાં રહી સંયમ પાલન કરવું. તેમાં પિતાના આત્માનું હિત છે.
जे ठाणओ य सयणासणे य, परक्कमे यावि सुसाहुजुत्ते । समितीसु गुत्तीसु य आयपन्ने, वियागरिते य पुढो वएज्जा ||५||
શબ્દાર્થ : (૧) કાર્યોત્સર્ગ (૨) શયા (૩) આસન (૪) પરાક્રમ કરે (૫) ઉત્તમ સાધુની સમાન આચરણ કરનાર (૬) સમિતિ (૭) ગુપ્તિ પાલનમાં નિપુણ (૮) પ્રજ્ઞાવંત (૯) યથાર્થ સ્વરૂપને બતાવે (૧૦) અન્યને સમિતિ ગુપ્તિના (૧૧) ઉપદેશ કરે.
ભાવાર્થ – ગુરુકુળમાં નિવાસ કરનાર સાધુ, સ્થાન, શયન, આસન વિષયમાં તથા તપમાં પરાક્રમ કરે. સંયમમાં ઉત્તમ સાધુ સમાન આચરણ કરતા થક, સમિતિ ગુપ્તિ વિષયમાં પુર્ણ રૂપથી નિપુણ બનીને, અન્ય સાધકને સમિતિ ગુણિરૂપ સાધક આચારને ઉપદેશ આપે અને કાર્યોત્સર્ગમાં મેરુ પર્વતની સમાન કંપન :હિત સ્થિર રહી, શરીરથી નિસ્પૃહ રહી, કાર્યોત્સર્ગ કરે, શયન, આસનમાં સ્થિરતાં પ્રાપ્ત કરવામાં પણ ઉપયેગવંત રહે, કર્તવ્ય અકર્તવ્યમાં વિવેક યુક્ત બની રહે, એ સાધકને આચાર છે. સાધકે સંસારીને પરિચય નહિ રાખો, તેમ જ સંસારભાવના સંકલ્પો વિકને છોડવા માટે બને તેટલે સમય એકાંત સેવનની વૃદ્ધિ સાથે ધ્યાનાવસ્થામાં રહી જ્ઞાન, દર્શન ચારિત્રની આરાધના કરવામાં સતત જાગૃત રહેવું જોઈએ. संघाणि सोच्चा अदु भेरवाणि, अणासवे तेसु परिव्वएज्जा । निदं च भिक्खू न पमाय कुज्जा, कहं कहं वा वितिगिच्छतिन्ने