________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ॰ ૧૪ ૦ ૧
=
ભાવાર્થ:- જેમ પાંખા રહિત પક્ષીના બચ્ચાને માંસાહારી પક્ષી પકડી તેનેા નાશ કરે છે, એવા પ્રકારે ધર્માંમાં નિપુણુ નવદિક્ષીત શિષ્યને ગચ્છથી છૂટા પડી ગયેલાને એકલા વિચરતા દેખી ઘણા પાખડીએ પ્રલેાભન આપી સયમ ધનથી ભ્રષ્ટ કરે છે. વયથી તથા જ્ઞાનથી પરિપકવ થતા સુધી સાધકે ગુરુ વાસમાં રહેવું. એવા શ્રી ભગવંતના ઉપદેશ છે, એકાકી વિચરતા સાધુએને ઘણી બાધાઓ-પીડા ઉત્પન્ન થાય છે, જેનું નિવારણ કરવામાં સાધકને ઘણી મુશ્કેલી પડે છે. એમ જાણી સાધકે ગુરુની આજ્ઞા વિના બહાર વિચરવું નહિ.
૧.
3
' 3
દ
ओसाणमिच्छे मणुए समाहिं, अणोसिए णंतकरिति णचा ।
૧૨
૧૧
૩૬ १५
૧૪
૧૩
भासमाणे दवियस्स वित्तं, ण णिक्कसे बहिया आपन्नो || ४ ||
19
oat
Y
શબ્દા : (૧) મનુષ્ય ગુરુકુલમાં (૨) નિવાસ નહિ કરવાવાળા (૩) મેનિા નાશ (૪) કરી શકતા (૫) નથી (૬) એમ જાણી ગુરુકુલમાં (છ) મુક્તિ ગમન ચેાગ્ય પુરુષના (૮) નિવાસની તથા (૯) સમાધિની (૧૦) પૃચ્છા કરે (૧૧) આચરણના (૧૨) સ્વીકાર કરતા થકા (૧૩) બુદ્ધિમાન પુરુષ (૧૪) ગચ્છથી બહાર (૧૫) નીકળે (૧૬) ન.
ભાષા :- જે પુરુષા ગુરુકુલમાં નિવાસ કરતા નથી, તે પુરુષા પેાતાના કર્મોના નાશ કરી શકતા નથી, એમ જાણી સાધક પુરુષ સદા ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઈચ્છા રાખે અને મુક્તિગમન ચેાગ્ય પુરુષના આચરણના સ્વીકાર કરે, ગચ્છ બહાર ન જાય, ગુરુકુળમાં નિવાસના અથ એ છે જે સદા સત્સંગના યાગ રહે, પ્રમાદ ન થાય, કાઇ પ્રશ્ન પૂછવા હાય તા તરત તેના પ્રત્યુત્તર મળી શકે અને આચાયની સમીયમાં રહેવાથી સચમપાલન સારી રીતે થઇ શકે, સ્વચ્છ દાચારીએથી દૂર રહી શકાય તથા જ્ઞાનની