________________
સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩
શબ્દા : (૧) શ્રોતાના કાર્યાં (૨) અભિપ્રાય (૩) જાણી (૪) સાધુ (૫) શ્રોતાના મિથ્યાત્વાદિને (૬) સ`થા (૭) દૂર કરાવે (૮) સ્ત્રીએના રૂપ (૯) ભય ઉત્પન્ન કરાવનાર (૧૦) સ્ત્રીઓમાં લુબ્ધ નાશને પામે છે (૧૧) વિદ્વાન સાધુ (૧૨) શ્રોતાના ભાવ જાણી (૧૩) ત્રસ સ્થાવરના જીવાનું કલ્યાણ થાય તેવા ધર્મો કહે.
પર
ભાવાઃ- વિષય કષાયથી ક્ષેાભ નહિ પામનારા ઉત્તમ બુદ્ધિમાન સાધુ ધર્મોપદેશ સમય ધ કથા સાંભળનારા શ્રેતાના કાર્યાં-અનુષ્ઠાના તથા કયા દેવને ભજે છે તથા ગુરુ કમી છે કે લઘુ કમી છે વગેરે અભિપ્રાયને જાણી સભાને અનુરૂપ તિરસ્કાર રહિત સમભાવથી ધર્મના ઉપદેશ આપે, શ્વેતાના મિથ્યાત્વાદિ ભાવાને દૂર કરાવે, તેમ જ જીવાદિ તત્ત્વાનું શ્રેતાને જ્ઞાન થાય, પ્રસન્નતા ધારણુ કરે, પાપથી પાછા, હઠે, તેવા ઉપદેશ દે, તેમ જ વિષય આસક્તિ દૂર કરાવા માટે, સ્ત્રીઓના રૂપ, સ્ત્રીઓના સંસગ, વાર્તાલાપ વગેરે જીવેાને મહાન ભય ઉત્પન્ન કરાવનાર તથા સતિના નાશ કરાવનાર, ધર્માંથી ભ્રષ્ટ કરાવનાર, સસાર પરિભ્રમણ કરાવનાર, જન્મ મરણાદિ દુઃખના હેતુરૂપ, જગતમાં નિંદાને પાત્ર થનાર, તથા કાન, નાક, હાથ, પગ છેદન ભેદન કરાવનાર અને ભવિષ્યમાં નરક તિય ચગતિમાં ઉત્પન્ન કરાવનાર આદિ મહાદુઃખ ઉત્પન્ન કરાવનાર છે. વગેરે ઉપદેશ આપે તથા ત્રસ અને સ્થાવર જીવાનું, સ્વ પરનું, કલ્યાણ થાય તેવા ઉપદેશ આપે. સ્ત્રી સંસથી તેા મહાન ગણાતા વીરા પણ પતિત થયા છે, એમ જાણી સ્ત્રી સ'સગ'થી દૂર રહેવું, તે આત્મ કલ્યાણના માર્ગ છે.
૩
५
९
न पूर्ण चेव सिलोयकामी, पियमप्पियं कस्सह णो करेजा ।
x
૧.
99
૧૨
૧૩
૧૪
१५
सम्वे अणट्ठे परिवज्जयंते, अणाउले या अकसाइ भिक्खू ||२२||