________________
સબકતાંગ સુત્ર અ• ૧૩ - ૧
૫૭
केसिंचि तकाइ अधुन भावं, खुद्दपि गच्छेन्ज तसदहाणे । आउस्स कालाइयारं वघाए, लद्धाणुमाणे य परेसु अढे ॥२०॥
શબ્દાર્થ : (૧) અન્ય મનુષ્યના (૨) અભિપ્રાય (૩) જાણ્યા વિના ઉપદેશ દેતા (૪) શ્રદ્ધા નહિ કરતા (૫) શુદ્રતા (૬) ધારણ કરી (૭) ઉપદેશકની ઘાત કરે (૮) દીર્ધ (૯) આયુષ્ય (૧૦) કંકું કરી નાખે ઘાત કરીને (૧૧) અન્યના ભાવો (૧૨) જાણી (૧૩) અનુમાનથી (૧૪) ધર્મ ઉપદેશ આપે.
ભાવાર્થ- તાના અભિપ્રાય જાણ્યા વિના ઉપદેશ આપવાથી લાભના બદલે કોઈ સમય ઉપદેશકને હાની થઈ જાય. કારણકે ઉપદેશ સાંભળનાર વ્યક્તિ રાજા અગર મંત્રી આદિ હોય તેને કદાચ પિતાના ધર્મનું અપમાન થવાનું સમજાય તે ઉપદેશકને વ્યથા પહોંચાડે, અગર આયુષ્યને હાની પહોંચાડે, ઘાત કરે તે પ્રવચનની લઘુતા થાય ને ઉપદેશકને પીડા ઉપજે એમ જાણી સાધુએ કે સાધ્વીએ ઉપદેશ દેતાં પહેલાં શ્રોતાના અભિપ્રાયને જાણવું જોઈએ. શ્રોતા કયા ધર્મને માને છે કયા દેવને નમસ્કાર કરે છે વગેરે જાણ્યા પશ્ચાત ઉપદેશ આપવાથી ઉભયને (ઉપદેશક સાધુને તથા શ્રોતાને) લાભનું કારણ થાય. તેમ જ ઉપદેશ આપતા શ્રોતાને તિરસ્કાર થાય કે માનભંગ થાય તેવા સાહસિક વચને બેલવા નહિ. સામી વ્યક્તિના અભિપ્રાયને જાણી નિડરતાથી ના તત્વોને બતાવી સ્વ પરના ઉપકાર માટે સત્ય ઉપદેશ દે.
कम्मं च छंदं च विगिंच धोरे, विणइज्ज उ सव्वो आयभाव ।
૧ ૧૨ ૧૩ . रूवेहिं लुप्पंति भयावहेहिं, विजं गहाया तसथावरेहिं ॥२१॥