________________
૩૫૦
સૂત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩ ૬૦ ૧
ઘણા સાધુઓની સાથે રહેતા હાય કે એકાકી વિચરતા હાય પરંતુ સંયમને ખાધક ન થાય તેવા ભાષણ કરે, તેમ જ એકત્વ ભાવનાની વૃદ્ધિ કરવા વિચારે કે જીવા પરલેાકમાં એકલા જાય છે અને એકલા જ બીજી ગતિમાંથી આવી જન્મ ધારણ કરે છે, એમ જાણીને કદાચ સંયમમાં પૂર્વ કર્મના ઉદયથી અતિ ઉત્પન્ન થાય તે સાધુએ સંસાર પરિભ્રમણના તથા નરક તિયાઁચની ગતિના દુઃખાના વિચાર કરી અરતિને શીઘ્ર દૂર કરી સંયમમાં જાગૃત મનીને વિચરે.
ૐ
૧
२
'
सयं समेच्चा अदुवाऽवि सोचा, भासेज धम्मं हिययं पयाणं ।
૧૨
૧૩
૧૪
૧૦
૧૧
१५
૧૯
૧૦
जे गरहिया सणियाणप्पओगा, ण ताणि सेवंति सुधीरधम्मा ॥
॥૨॥
શબ્દા : (૧) ધર્માંતે સ્વય. (૨) જાણી (૩) અથવા (૪) અન્યથી (૫) સાંભળી (૬) જીવાને (૭) હિતકારક (૮) ધના ઉપદેશ (૯) આપે (૧૦) જે (૧૧) નિન્દિતકાર્યો (૧૨) ફળની પ્રાપ્તિ માટે (૧૩) કાઇ કરતા હોય (૧૪) ધર્મના જાણુકાર ધીર સાધક (૧૫) તેવા આચરણનું (૧૬) સેવન (૧૭) કરે નહિ.
ભાવાઃ- સાધક ષના સ્વરૂપને સ્વયં જાણીને અથવા આચાર્યાદિ પાસેથી સાંભળીને જીવાના હિતને માટે હિતકારી ધના ઉપદેશ આપે; પરંતુ માન પૂજા સત્કારાદ્ધિ પ્રાપ્ત કરવાની ભાવનાથી ઉપદેશ અપાતા હાય અગર નિન્દ્રિત કાર્યાં હોય તેા તેવા કાર્યાંનું સેવન ધર્મીના જાણકાર ધીરસાધક કરે નહિ, એટલે સાંસારિક લાભાથે કોઇપણુ કાર્ય કે ઉપદેશ પંડિત સાષક ન કરે તથા માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ માટેના કાર્યો કે ઇન્દ્રિય વિષયાના કાર્યાં બધા આંરભ પરિગ્રહ સહિતના છે એમ જાણી ધીર સાધક તેવા કાર્યથી અલગ રહે, ચારિત્રને ખાધક કાઇ કાર્યનું સેવન કરે નહિ, સાવદ્ય અનુષ્ઠા નાની ઉત્પતિ થાય તેવા વચના સાધુ હોય તે ખેલે નહિ.