________________
સત્ર કૃતાંગ સૂત્ર • ૧૨ ઉ૦ ૧
૩૪૯
भिक्खू मुयच्चे तह दिट्ठधम्मे, गामं च णगरं च अणुप्पविस्सा। से एसणं जाणमणेसणं च, अन्नस्स पाणस्स अणाणुगिद्धे ॥
॥१७॥ શબ્દાર્થ : (૧) સાધુ (૨) ઉત્તમ લેસ્યાવાળા (૩) તેમ જ (૪) ધર્મના (૫) જાણકાર (૬) ગામ (૭) નગરમાં (૮) પ્રવેશ કરી (૯) એષણ (૧૦) અષણું (૧૧) જાણતા થકા (૧૨) અન્ન (૧૩) પાનમાં (૧૪) આસક્તિ રહિત રહે.
| ભાવાર્થ – ઉત્તમ વેશ્યાવાળા, મદના સ્થાનેથી રહિત, સ્નાન વિલેપન આદિ શરીર સંસ્કાર રહિત, શ્રત અને ચારિત્ર ધર્મને સારી રીતે જાણનાર, ગામ, નગરમાં ગયા થકા એષણું અનેષણના જાણનાર, દોષોને ત્યાગી આસક્તિ રહિત બની નિર્દોષ આહારપાણી પ્રહણ કરતાં થકાં સંયમ નિભાવ માટે મર્યાદિત ભજન કરતાં સંયમનું પાલન કરે, તે સાધુ આચાર ભગવંતે બતાવેલ છે. સ્નાન એ જવલાત રૂપ સાવ અનુષ્ઠાન છે, એમ જાણી સાધુએ નાનને સર્વથા ત્યાગ કરવાનું હોય છે. अरति रतिं च अभिभूय भिक्खू, बहुजणे वा तह एगचारी ।
૧ ૧૨ ૧૩ ૧૪ एमंतमोणेण वियागरेज्जा, एगस्स जंतो गतिरागती य ॥१८॥
શબ્દાર્થ ઃ (૧) અરતિ (૨) રતિ (૩) સહન કરે (૪) સાધુ (૫) ઘણા સાધુ સાથે હોય (૬) તેમ જ (0) એકાકી હેય (૮) એકાંત (૯) સંયમ (૧૦) અવિરૂદ્ધ કથા કરે (૧૧) એકાકી (૧ર) જીવ (૧૩) પરલોકમાં જાય (૧૪) આવે છે.
ભાવાર્થ- સાધુ સંયમ પાલન કરતાં અસંયમભાવમાં રૂચિ ન કરે–આનંદ ન માને, સંયમમાં અરુચિ ન કરે, ગચ્છમાં રહેવાવાળા