________________
સૂત્ર કૃતાંગ સૂત્ર ૧૩ ૬૦ ૧
ભાવાઃ- જે કાઈ સાધુ બુદ્ધિમ, તપમદ, ગાત્રમદ, આવિકા મઢ એ ચારે મદના ત્યાગ કરે તે તે પડિત પદને પામે છે અને સમુનિવૃંદ્યમાં સર્વાંથી ઉત્તમ ગણાય છે, મત્તુ કરવાથી જીવા વિવેક શુન્ય અની પેાતાના સ્થાનથી પતિત થાય છે. મદ છે તે કષાય છે, કષાય એ જ સંસાર છે અને સ'સાર છે તે એકાંત દુઃખમય જાણી સાધકા સંસારથી છૂટવા માટે સંયમ અંગીકાર કરે છે, એમ જાણી સાધકે મદને સંસાર પરિભ્રમણનું કારણ જાણી મને ત્યાગ કરવા અને ઉપયાગ રાખી સચમ પાલન કરવું. માહનીય કની પંદર પ્રકૃતિના ક્ષય-ક્ષયાપશમ હાય ત્યાં જ મુનિપણું હાય.
૩૪૮
2
૩
.
.
દ
एयाइं मयाई विगिंच धीरा, ण ताणि सेवंति सुधीरधम्मा ।
૧૦
૧૧ ૧૨
૧૩
૧૪
૧૧
દ
ते गोतावगया महेसी, उच्चं अगोत्तं च गतिं वयंति ॥ १६ ॥
શબ્દાર્થ : (૧) એ પૂર્વોક્ત (૨) મદસ્થાનેાથી (૩) અલગ રહે (૪) ધીર સાધક (૫) જ્ઞાન દન ચારિત્ર ધર્મી યુક્ત સાધક (૬) મદ સ્થાનાને (૭) સેવે (૮) નહિ (૯) સં` (૧૦) ગાત્રાદિ મટ્ઠોથી (૧૧) અલગ રહે (૧૨) મહર્ષિ (૧૩) સર્વથી ઉત્તમ (૧૪) ગાત્ર રહિત (૧૫) મેાક્ષનીગતિ (૧૬) પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ:- ધીર સાધક પૂર્વોક્ત મદ સ્થાનાથી અલગ રહે, જ્ઞાન દર્શન ચારિત્ર સ ંપન્ન સાધુ હાય તે ગેાત્ર આદિના મદ કરે નહિં, મદને સંસાર વૃદ્ધિનું કારણ જાણી જે સાધુ મન્નસ્થાનોના ત્યાગ કરે છે અને વિશિષ્ટ તપસ્યા સર્હુિત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ સંયમનું આરાધન કરે છે તે સર્વ કર્મોના પાપાના ક્ષય કરીને માટા મહર્ષિએ ઉંચનીચ ગાત્ર રહિતની સહિતની સથી ઉત્તમ એવી મેાક્ષ ગતિને પ્રાપ્ત કરે છે, એમ જાણી સાધકાએ સપ્રકારના મદના ત્યાગ કરી સયમ પાલન કરવું.