________________
સત્ર કતાંગ સૂત્ર અ૧૩ ૧
૩૪૭ થાય છે અને અશુભ કર્મબંધન થતાં ભવિષ્યના ભવમાં તેને વિપાકે ભોગવવાં પડે છે. એમ જાણું અભિમાન કરવું નહિ. ૧ ૧૪ 98 99 9 एवं ण से होइ समाहिपत्ते, जे पन्नवं भिक्खु विउक्सेजा। अहवाऽवि जे लाभमयावलित्ते, अन्नं जणं खिंसति बालपन्ने
॥१४॥ શબ્દાર્થ : (૧) એમ (૨) સાધુ (૩) બુદ્ધિમાન હોવા છતાં (૪) ગર્વ કરતા હોય (૫) પિતાના લાભના મદથી (૬) ઉન્મત્ત બની (૭) અન્ય (૮) સાધુની (૯) નિંદા કરતો હોય (૧૦) અજ્ઞાની (૧૧) સમાધિ (૧૨) પ્રાપ્ત (૧૩) કરી શકતો (૧૪) નથી.
| ભાવાર્થ- જે કોઈ સાધુ પિતે બુદ્ધિમાન હોવા છતાં પિતાની બુદ્ધિને ગર્વ કરતે હોય અથવા તે લાભાનરાયના ક્ષપશમથી ઉપગરણે તથા આહારાદિ જોઈતાં સહેજે પ્રાપ્ત થતાં હોય તે તે લાભના મદથી ઉન્મત બની અન્ય સાધુઓની નિંદા કરતે હોય તે તે વિવેકી ન ગણાય, તેમ જ એ ગર્વ કરનાર અજ્ઞાની મુખ સાધક સમાધિરૂપ મોક્ષમાર્ગ તથા ધર્મને આરાધક થઈ શકતે નથી. સમાધિને પ્રાપ્ત કરી શકો નથી. એમ જાણી સરલ સાધકે અભિમાન મદ કરવા નહિ અને સમભાવ યુક્ત બની સંયમનું પાલન કરવા ઉપગવંત બની રહેવું.
મામ જે તવો જ જિલ્લાના ગોળા જ મિજહૂ ! आजीवगं चेव चउत्थमाहु, से पंडिए उत्तमपोग्गले से ॥१५॥ | શબ્દાર્થ ઃ (૧) પ્રજ્ઞામદ (૨) તપમદ (૩) ગોત્રમદ (૪) આજીવિકામદ (૫) ચારે મદ (૬) ત્યાગ કરે (૭) પંડિત (૮) સર્વથી ઉત્તમ કહેવાય (૯) તે સાધુ.