________________
સૂત્ર કૃતાંગ સૂત્ર અ૦૧૨ ઉપર ૧
ઉંચકુળ આદિના અભિમાન કરતા હાય તા તેના ઉપરીક્ત ગુણા બધા આજીવિકાના સાધનરૂપ જાણવા. આવા સાધકે સંયમપાલનમાં માહ્ય કષ્ટ વેઠવા છતાં તેએ ઉપરોક્ત અભિમાન આદિ દાષાના કારણે વારંવાર સંસારમાં જન્મ મરણાદિના દુઃખા ભાગવતા થકાં સંસારમાં ડુબીને ફસાઇ રહે છે. એમ જાણી સાધક આત્માએ અભિમાન કરવું નહિ. તેમ જ માન પ્રતિષ્ઠા પાળવાની ભાવના રાખવી નહિ; પરંતુ સચમ પાલનમાં ઉપયેાગવંત રહી લીધેલ પ્રતિજ્ઞાનું પાલન કરવા સદા જાગૃત બની રહી મનુષ્યભવને સફળ મનાવવા એજ શ્રેય છે.
૩૪૬
9
a
છ
जे भासवं भिक्खु साहुबादी, परिहाणवं होइ विसारए य ।
',
.
૧. ૧૧
१२
૩.
आगाढपणे सुविभावियप्पा, अनं जणं पश्नया परिहवेज्जा ॥ १३॥
શબ્દા : (૧) જે (૨) ભાષાના જાણકાર (૩) સાધુ (૪) મધુરભાષી હાય (૫) પ્રતિભાવાળા (૬) હાય (૭) શાસ્ત્રામાં વિસારદ હાય (૮) સત્ય તત્ત્વમાં કુશળ હાય (૯) ધ′ભાવનાથી વાસિત હાય (૧૦) અન્ય (૧૧) સાધુઓના (૧૨) જ્ઞાનના અહંભાવથી (૧૩) તિરસ્કાર કરનાર.
ભાવાઃ- જો સાધુ ભાષાના જાણકાર હાય, તથા મધુરભાષી ઢાય, પ્રતિભાવાળા હાય, જગતના જીવાને હિતકર, પરિચિત અને મીષ્ટ વચનથી ઉપદેશ આપતા હાય, બુદ્ધિમાન હાય, શાસ્ત્રાના અર્થા કરવામાં નિપુણ હાય, શ્રોતાના અભિપ્રાયને જાણનાર હાય, સત્ય તત્ત્વ જાણવામાં કુશળ હાય, ધ વાસનાથી હૃદય વાસિત હાય અવા ગુણવાન હોય તે ઉત્તમ સાધુ કહેવાય, પરંતુ આવા ગુણ્ણાથી યુક્ત હાવા છતાં જો તે તે ગુણેાના અભિમાનથી અન્ય સાધુઓના તિરસ્કાર–નિંદા કરતા હાય તા તે ઉપરાક્ત ગુણા દાવા છતાં તે અવિવેકી છે, તેમ જ અન્યના તિરસ્કારથી પેાતાના ગુણાની હાની