________________
સજ્ઞકૃતાંગ સૂત્ર અ૦ ૧૩૩૦ ૧
ભાવાર્થ:- અભિમાન કે મદ કરવાથી કેાઇ ગુણુ ઉત્પન્ન થતા નથી. જાતિ અથવા કુળ મનુષ્યાને દુર્ગતિમાં પડતાં જીવાને અથવા જન્મ મરણુરૂપ સંસાર પરિભ્રમણના દુઃખાથી બચાવી શકવા સમથ થતાં નથી, જેથી જાતિ કુળ આદિના કાઇ મદ કરવા નહિ, ઉપયેગવંત રહી સારી રીતે સેવન કરેલા જ્ઞાન દર્શન અને ચારિત્ર આારાધન સિવાય સંસારી કેાઇ વસ્તુ સ્થાવર કે જંગમ દુઃખામાંથી છેડાવવા સમર્થ થતા નથી. એમ જાણી સયમ આરાધન કરવું. જે સાધક પ્રત્રજયા ગ્રહણ કર્યાં પશ્ચાત ગૃહસ્થના કાર્યાંના સેવન કરે છે, કરાવે છે, તે સાધક પેાતાના અષ્ટ કર્મના ક્ષય કરવા સમથ થતાં નથી; પરંતુ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થાય છે. માતાના પક્ષને જાતિ કહેવાય છે. પિતા પક્ષ કુળ કહેવાય છે, તે જાતિ કે કુળ અથવા જાતિમદ કે કુળ મદ જીવાને દુ:ખાથી છેડાવવા સમર્થ થતા નથી. જેથી સરલ સ્વભાવી અની સમભાવ ચુક્ત રહી સંચમ પાલન કરવા સાષકે જાગૃત બની રહેવું.
9
૩૪૫
૨
૩
णिचिणे भिक्खु सुलूहजीवी, जे गारवं होइ सिलोंगगामी ।
૧૦
९
आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विष्परियासुर्वेति ||१२||
g
શબ્દા : (૧) પરિગ્રહ રહિત (ર) સાધુ (૩) લુખા આહારથી (૪) જીવન નિર્વાહ કરતા હાય (૫) ગવ કરતા હાય (૬) માન પુજાની ઈચ્છા રાખતા હાય તેા (૭) આજીવિકાના સાધન જાણવા (૮) અજ્ઞાની (૯) વારંવાર (૧૦) જન્મ મરણ કરે છે.
ભાવાથ:- જે સાધુ દ્રષ્યાદિ ખાદ્ય પદાર્થ, ઉપરગરણુ સિવાય કિચિતમાત્ર પરિગ્રહ રાખતે ન ઢાય અને ભિક્ષાચર્યાથી નિર્દોષ અને લુખા તથા સુખા આહારથી જીવન નિર્વાહ કરતા હાય; પરંતુ જો માન પ્રતિષ્ઠા, પ્રશંસાની પ્રાપ્તિની ઇચ્છા રાખતા હાય અને