________________
સૂત્ર તાંગ સૂત્ર અ૦ ૧૩ ૦ ૧
9
जे माहणो खत्तियजायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा ।
૧૦
૩૪૪.
૧૧
દ
जे पवईए परदन्तभोई, गोते पण जे धन्भति माणबद्धे ॥१०॥
શબ્દા : (૧) જે (૨) બ્રાહ્મણ હાય (૩) ક્ષત્રિય જાતિ હાય (૪) ઉગ્ર પુત્ર હાય (૫) મલેચ્છ જાતિ હોય (૬) દીક્ષા લ (૭) અન્યનાં દીધેલા આહાર (૮) ખાતા હાય (૯) ગાત્રાદિ (૧૦) અભિમાન ન કરતા હોય (૧૧) અભિમાન યુકત થઈ.
ભાવાર્થ:- બ્રાહ્મણ હાય, ક્ષત્રિય જાતિના હાય, ઉગ્ર પુત્ર હાય, મ્લેચ્છ-ક્ષત્રિય જાતિ વિશેષ હાય, જે કેાઇ પ્રવ્રજ્યા ગ્રહણુ કરીને, યાચના કરીને ગૃહસ્થાએ દીધેલા નિર્દોષ આહારનું ભોજન કરતા હાય અને અભિમાન યુક્ત બની પેાતાના ઇંચ ગેાત્રાદિનું અભિમાન કરતા ન હેાય અને જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સયમ આરાધનમાં ઉપયાગવંત રહેતા હાય, એ જ સાધુએ સજ્ઞતા માના અનુયાયી તથા સાચા સાધુ જાણવા અને એ જ સાધુએ જગમાં માનનીય બને છે, આત્મકલ્યાણ સાધી શકે છે. આઠકર્માના ક્ષય કરી જન્મમરણના દુઃખાથી છૂટી અજન્માપદ્મ રૂપ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે.
9 *
3
*
દ
न तस्स जाई व कुलं व ताणं, ण ण्णत्थ विज्जाचरणं सुचिणं ।
१२
૧૩
૧૦
૧૧
૧.
૧૩
૧૪
णिक्खम्म से सेवssगारिकम्मं, ण से पारए होइ विमोयणाए
૫o o
શબ્દા : (૧) ન થાય (૨) જીવને (૩) જાતિ (૪) કુળ (૫) ત્રાણ શરણુ (૬) જ્ઞાન (૭) ચારિત્ર (૮) સારી રીતે સેવન કરેલ સિવાય (૯) અન્ય કાઈ શરણ ભૂત નથી (૧૦) પ્રવ્રજ્યા લને (૧૧) જે સાધક (૧૨) સેવન કરે છે (૧૨) કર્માંના ક્ષય કરવા (૧૩) ગૃહસ્થ યેાગ્ય કાર્યાના (૧૩) સમથ (૧૪) થતા (૧૫) નથી.