________________
સત્ર કૃતંગ સૂત્ર અ॰ ૧૩ ૦ ૧
ભાવાઃ- સાધકના પ્રમાદ વશ કાઈ દોષ ઉત્પન્ન થયે હાય અને આચાર્ય આફ્રિ દ્વારા શિક્ષા પ્રાપ્ત થતાં ચિત્તવૃત્તિ પવિત્ર રાખીને તે શિખામણને પ્રસન્ન ચિત્તે ગ્રહણ કરે, ક્રાધ કરે નહિ, એવા સૂક્ષ્મદર્શી તથા પુરુષાથી, જાતિવત, સરલ સાધક વિનયાકિ ગુણાથી યુક્ત રહીને સયમનું યથાતથ્ય પાલન કરતાં થકાં ગુરુના ઉપદેશ અનુસાર આચરણ કરતાં થકાં, કપટ નહિ રાખતા, પ્રશંસા તથા નિંદામાં, સમભાવ રાખનારા સાકા વીતરાગ પુરુષાની સમાન માનવા યાગ્ય તણવા. જે સાધકને પેાતાના દોષ સમજાય એ જ સાધક ઉચ્ચ ગુણાને પ્રાપ્ત કરી શકે. તેમ જ જે સાધકને પેાતાની લીધેલ પ્રતિજ્ઞા ( આરંભ પરિગ્રહથી દૂર રહેવા આદિની)નું પાલન કરવામાં સતત ઉપયાગ હાય તે જ સંયમનું શુદ્ધ પાલન કરી શકે.
૩૪૨
૧
.
५
૭
.
जे आवि अप्पं वसुमति मत्ता, संखाय वा अपरिक्ख कुज्जा |
૧૦
9,
१२
૧૩
૧૪
પ
૧૬
तवेण वाहं सहिउत्ति मत्ता, अण्णं जणं पस्सति त्रिभूयं ||८||
શબ્દા : (૧) જે કાઈ સાધક (૨) પેાતાને (૩) સયમી (૪) તથા જ્ઞાની (૫) માની (૬) પેાતાની પરીક્ષા કર્યા વિના (૭) પ્રશ ́સા (૮) કરે છે (૯) તપસ્વી છું (૧૦) હું (૧૧) શ્રેષ્ઠ સ્ક્રુ (૧૨) માનીને (૧૩) અન્ય (૧૪) તસ્વીઓને (૧૫) માને છે (૧૬) નિરર્થંક.
ભાવાર્થ:- પ્રાયઃ તપસ્વીઓમાં જ્ઞાનના તથા તપને ગવ હાય છે. કેાઈ હલકી પ્રકૃતિવાળા સાધક પેાતાને સંયમી તથા જ્ઞાનવાન તથા તપસ્વી માનતા થકા પેાતાની મેળે પ્રશ ંસા કરતા હાય છે અને એમ માનતા હાય છે કે મૂળગુણ તથા ઉત્તરગુણ સહિત હું સયમનું પાલન કરું છું. મારા સમાન અન્ય કાઇ સંયમી નથી. વળી જીવાદિ તત્ત્વોને પણ હું સારી રીતે જાણું છું. તેમ જ માર પ્રકારની તપસ્યા કરવામાં પણ હું જ સ`થી શ્રેષ્ઠ છુ, મારા સમાન