________________
સુત્ર કૃતાંગ સૂત્ર અ૦ ૧૩ ૩૦ ૧
છ
जे विग्गहीए अभायभासी, न से समे होह अझंझपन्ते ।
૧૦
૧૧
वायकारी य हरीमणे य एतीि य अमाहरू ||६||
શબ્દા : (૧) જે પુરુષ (૨) ઝઘડા કરનાર હાય (૩) ન્યાય વિરૂદ્ધ ભાષણ કરનાર (૪) કલેશ રહિત ન હેાવાથી (૫) સમાધિને (૬) પ્રાપ્ત (૭) કરી શકતા નથી (૮) જે ગુરુની આજ્ઞાનું પાલન કરનાર (૯) લજાવ'ત હાય (૧૦) જીવાદિ તત્ત્વામાં શ્રદ્દાવાન હેાય (૧૧) અમાયી હાય.
ભાવાઃ- સત્ય તત્ત્વના જ્ઞાનથી રહિત પુરુષ સદા કલેશ કરનાર તથા ન્યાય વિરૂદ્ધ ભાષણ કરનારા કલેશ રહિત નહિ થવાથી તે સમાધિને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી આત્માનું હિત પણ કરી શકતા નથી. ધમને પ્રાપ્ત કરી શકાતા નથી. જેથી એવા સાધક સંસાર પરિભ્રમરૂપ જન્મ મરણના દુઃખા ભાગવતા હાય છે, પરંતુ જે સાધક ગુરુ આજ્ઞાએ ચાલનાર તથા પાપકમ કરવામાં શુરુઆદિથી લા પામતા હાય તથા જીવાદિ તત્ત્વામાં શ્રદ્ધાવાન હાય, અમાયી હાય, મૂળગુણ ઉત્તરગુણુનું પાલન કરવામાં ઉપયાગવંત હાય તે સમાધિને પ્રાપ્ત કરી શકે છે, એમ જાણી વાણીમાં સયમ રાખી કલેશથી દૂર રહી ન્યાય યુક્ત, નિરવદ્ય અને પ્રિય, સત્ય વચન ખેલવામાં તથા સંયમ પાલનમાં ઉપયેાગવંત રહેવું એ સમાધિ પ્રાપ્ત થવાનું લક્ષણ છે
9
ગ્
से पेसले सुहुमे पुरिसजाए, जबन्निए चेव सुउज्जुयारे ।
૧૦
.
૧૧ ૧૨ ૧૩ १५
૧૪
बहुपि अणुसासिए जे तहचा, समे हु से होइ अझपते ||७||
શબ્દા : (૧) એ (૨) મનેાહર (૩) સૂક્ષ્મદર્શી (૪) પુરુષાથી (૫) જાતિવ ́ત (૬) નિશ્ચયથી (૭) સરલ આચારવંત (૮) વિશેષ (૯) શિક્ષા પ્રાપ્ત થતા (૧૦) પ્રસન્ન ચિત્ત રાખનાર (૧૧) સમભાવી (૧૨) નિશ્ચયથી (૧૩) તે સાધક (૧૪) અમાયી ક્લેશ રહિત (૧૫) હાય છે.