________________
સુત્ર કૃતાંગ સુત્ર અ૦ ૧૩ ૦ ૧
विसोहियं ते अणुकाहयंते, जे आतभावेण वियागरेज्जा ।
દ
७
૩.
૧૧ १२
अाणि होइ बहुगुणाणं, जे णाणसंकाइ मुसं वदेज्जा ||३||
શબ્દા : (૧) વિશુદ્ધ મા`થી (૨) વિપરીત પ્રરૂપણા કરનાર (૩) પેાતાની રુચિ અનુસાર (૪) સૂત્રના અર્થ કરનાર (૫) ઉત્તમ ગુણાના (૬) ભાજન (૭) થતા (૮) નથી (૯) વીતરાગ માર્ગમાં (૧૦) શંકા લાવી (૧૧) મિથ્યા (૧૨) ભાષણ કરે છે.
૩૩૯
ભાવાઃ- સવ ઢાષાથી રહિત શ્રી વીતરાગ માગ છે, અહંકારના કારણે જમાલિ આદિ નિન્દ્વવ વીતરાગ માગ થી વિપરીત રુપણા કરતા થકા પોતાની રુચિ અનુસાર વીતરાગના કથનથી વિરૂદ્ધ સૂત્રના અર્ધાં કરે છે, વીતરાગ માર્ગોમાં શકા લાવી મિથ્યા ભાષણ કરે છે. આવા સાધકે ઉત્તમ ગુણુાના ભાજન બની શકતા નથી અને પેાતાના કદાગ્રહના કારણે સત્ય વસ્તુને સમજી શકતાં નથી અને વિવેક શુન્ય થઈ વિપરીત વર્તન કરતા થકાં સસાર પરિભ્રમણ વધારી જન્મ મરણુમાં ફસાઈ રહે છે.
૧
૩
દ
जे यावि पुट्ठा पलिउंचयंनि, आयाणमद्वं खलु वचयिता ।
',
५
९
૧૨
૧૩
असाणो ते इह साहुमाणी, मायणि एसंति अतघानं ॥४॥
શબ્દા : (૧) (૨) કાર્ડ લેાકા (૩) પૂછે (૪) ગુરુના નામને છૂપાવે તે (પ) મેાક્ષથી (૬) વંચિત રહે છે (૭) અસાધુ હોવા છતાં (૮) સાધુ (૯) માને (૧૦) માયાવી જીવા (૧૧) પામે છે (૧૨) અનંતવાર (૧૩) ધાતને–મરણને.
ભાવા:– જે માયાવી સાધકને તેમના ગુરુનુ નામ કેઈ પૂછે તે અભિમાની સાધક પેાતાના અહંભાવના કારણે ગુરુના નામને