________________
સૂત્ર તરિ સૂત્ર અ. ૧૩ ઉ. ૧
૩૩૭
ત્ર કૃતાંગ સૂત્ર અધ્યયન ૧૩ મું. યથાતથ્યનામ
आहत्तहीयं तु पवेयइस्सं, नाणप्पकारं पुरिसस्स जातं । सओ अ धम्मं असओ असील, संतिं असंति करिस्मामि
ઉs III શબ્દાર્થ : (૧) યથા તળે સત્ય તત્વ (૨) બતાવીશ (૩) જ્ઞાનના પ્રકાર () છના (૫) ભલા બુરા ગુણે (૬) ઉત્તમ સાધુના (૭) ધર્મને (૮) બુરા સાધુઓના (૯) કુશલ (૧૦) શાંતિ અથવા મેક્ષ (૧૧) સંસાર (૧૨) પ્રગટ (૧૩) કરીશ.
ભાવાર્થ – શ્રી સુધર્માસ્વામી પિતાના શિષ્યવર્ગને કહે છે કે સત્યતત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા જીવન ભલા તથા બુરા ગુણ તથા સાધુઓના શીલ-ચારિત્ર તથા કુસાધુઓના કુશીલ તથા મેક્ષ અને બંધનના રહસ્યને પ્રગટ કરીશ. રાગ તથા ઠેષ તે ભાવ વલય કહેવાય. એ રાગદ્વેષથી મુક્ત રહેનારને સત્યતત્વ સમજાય છે. એ સંબંધમાં કહું છું કે સત્ય તત્વને યથા તથ્ય કહેવાય છે. અથવા જે પરમાર્થ છે તે યથા તથ્ય છે અને તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મ છે. જેના આરાધનથી દુર્ગતિમાં પડતાં ને બચાવે છે. તે જ શ્રત ચારિત્રરૂપ ધર્મ છે. તેનું યથાતથ્ય પાલન ઉપગવંત રહીને કરનાર સમસ્ત કર્મોને ક્ષય કરી શાંતિરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. જેમાં સમ્યગદર્શન એ ધર્મના પાયારૂપ છે તે પથમિક, ક્ષાયિક ક્ષાપશમિક આદિ પાંચ પ્રકારે છે, વીતરાગદેવે પ્રતિપાદન કરેલ જે મોક્ષમાર્ગ તેની નીવડ શ્રદ્ધા તે જ સમ્યગદર્શન કહેવાય