________________
૩૬
સત્ર કૃતાંગ સત્ર અ. ૧૨ ઉ૦
| ભાવાર્થ- સાધુ પુરુષ મનહર શબ્દમાં, રૂપમાં આસક્ત ન બને અમનેઝ ગંધમાં તથા એમનેઝ રસો પ્રતિદ્વેષ ન કરે, એમ જીવનની કે મરણની ઈચ્છા ન કરે, પરંતુ માયા કપટ રહિત બની સંયમમાં ઉપગવંત રહી વિચરે. કોઈ પણ ઈન્દ્રિય વિષમાં સાધુ રાગદ્વેષ ન કરે, અસંયમી જીવનને ઈ છે નહિ. પરીષહે ઉપસર્ગો ઉત્પન્ન થતાં રાગદ્વેષ રહિત બની સમભાવે સહન કરે, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહી માયા કપટ રહિત બની સંયમનું પાલન કરે એ જ આત્મકલ્યાણને માગ ભગવંતે બતાવેલ છે
અધ્યયન બારમું સમાપ્ત.